Homeમનોરંજનલોહીમાં લથપથ થઈને આવતા...

લોહીમાં લથપથ થઈને આવતા હતા પપ્પા, માતાએ તો…: રોહિત શેટ્ટીએ ભાવુક થઈને જુઓ શું કહ્યું

ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીએ તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું છે.
રોહિત શેટ્ટીએ તેના પિતા એક્શન ડિરેક્ટર એમબી શેટ્ટીને યાદ કર્યા.
રોહિત શેટ્ટીના પિતા એમબી શેટ્ટી જાણીતા એક્શન ડિરેક્ટર હતા.
ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ પોતાની સુપરહિટ ફિલ્મોથી બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. પરંતુ તમને જણાવી દઈએ કે અહીં સુધી પહોંચવા માટે તેણે શરૂઆતના દિવસોમાં ઘણો સંઘર્ષ કર્યો છે, જેનો ઉલ્લેખ તે કોઈને કોઈ ઈન્ટરવ્યુમાં કરતા જોવા મળે છે.

આ દિવસોમાં રોહિત શેટ્ટી પોતાની વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ને લઈને ચર્ચાનો વિષય બન્યા છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટી સ્ટારર રોહિતની આ વેબ સિરીઝને ચાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. દરમિયાન, તેની વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ના પ્રમોશન દરમિયાન રોહિત શેટ્ટીએ તેના પિતા અને પ્રખ્યાત એક્શન ડિરેક્ટર એમબી શેટ્ટીને યાદ કરીને ઘણા મોટા ખુલાસા કર્યા.

તાજેતરના ઇન્ટરવ્યુ દરમિયાન, રોહિત શેટ્ટીએ તેના પિતા એમબી શેટ્ટી વિશે કહ્યું કે – મારા પિતા જે રીતે દેખાતા હતા, પરંતુ અંદરથી તેઓ ખૂબ જ લાગણીશીલ અને હૃદયના નરમ વ્યક્તિ હતા. રોહિતે તેના પિતાને યાદ કરતા કહ્યું કે તેના પિતાની ઉંચાઈ લગભગ 6 ફૂટ 3 ઈંચ હતી, લોકો તેને જોઈને ઘણી વાર ડરી જતા હતા. જ્યારે તે 13 વર્ષનો હતો ત્યારે તેણે કોટન ગ્રીન રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કર્યું હતું. તેના મજબૂત શરીરના કારણે તેણે બોક્સિંગ શરૂ કર્યું. જે બાદ ડાયરેક્ટર અઝીમ ભાઈની નજર તેના પર પડી અને તેણે રોહિતના પિતાને એક્શન કરવાની સલાહ આપી અને આમ એમબી શેટ્ટીનું અસલી કામ શરૂ થયું.

આ પછી ડિરેક્ટર નાસિર હુસૈન સાહબે તેને જબ પ્યાર કિસી સે હોતા હૈમાં બ્રેક આપ્યો. આ પછી, એમબી શેટ્ટીએ અમિતાભ બચ્ચનની દીવાર, યાદો કી બારાત, ત્રિશુલ, ડોન જેવી ઘણી ફિલ્મોમાં એક્શન ડિરેક્ટર તરીકે કામ કર્યું.

રોઆગળ વાત કરતાં રોહિતે જણાવ્યું કે તેણે તેના પિતાને ઘણી વખત સરત પરથી સીધા ઘરે આવતા અને આ રીતે લોહીથી લથપથ એમને જોઇને હું ડરી જતો, પરંતુ આટલી બધી ઈજાઓ હોવા છતાં તે હાથ પર પાટો બાંધીને અને કપાળ પર ટાંકા લઈને કામ પર જતો હતો. તેના પિતાને આ રીતે સખત મહેનત કરતા જોઈને રોહિતને તેમના કામમાં 100 ટકા આપવાથી ક્યારેય પાછળ ન હટવું જોઇએ એ પ્રેરણા મળી હતી.

રોહિત શેટ્ટીના પિતા એમબી શેટ્ટી એક્શન ડિરેક્ટર હતા અને તેમની માતા રત્ના શેટ્ટી પણ હિન્દી સિનેમાની જાણીતા સ્ટંટ વુમન હતા. એમને હેમા માલિનીની સુપરહિટ ફિલ્મ સીતા-ગીતા, રાજેશ ખન્ના અંદાજ અને ઝિંદગી એક સફર હૈ સુહાના જેવી ફિલ્મોમાં સ્ટંટ વુમન તરીકે કામ કર્યું હતું.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...