દીકરો : મમ્મી,
જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,
એજ રીતે તમારી મમ્મી પણ
તમારી ધોલાઈ કરતી હતી?
મમ્મી : હા.
દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?
મમ્મી : હા.
દીકરો : તો,
આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?
મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.
😅😝😂😜🤣🤪
લગ્ન પછી
પતિએ કહ્યું : તારી સાથે લગ્ન કરીને
મને એક ફાયદો થયો છે.
પત્ની : શું ફાયદો થયો?
પતિ : મને મારા પાપોની સજા
આ જન્મમાં જ મળી ગઈ.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)