Homeમનોરંજનદરેક રાઇટર અને ડિરેક્ટરે...

દરેક રાઇટર અને ડિરેક્ટરે પોતાનું કામ નિષ્પક્ષ રીતે એડિટ કરવું જોઈએ : નીરજ પાંડે

ડિરેક્ટર-પ્રોડ્યુસર નીરજ પાંડેએ ‘અ વેન્સ્ડે’, ‘બેબી’, ‘રુસ્તમ’, ‘નામ શબાના’, ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’, ‘વિક્રમ વેધા’ અને ‘ઑપરેશન રોમિયો’ બનાવી હતી. હવે તે ‘સીક્રેટ્સ ઑફ બુદ્ધા રેલિક્સ’માં શો રનર તરીકે દેખાય છે. એ શોને મનોજ બાજપાઈ હોસ્ટ કરી રહ્યો છે. નીરજે જણાવ્યું છે કે કલાકાર જ્યારે વિશાળ દર્શકો માટે કામ કરતા હોય તો તેમણે પોતાનો અહંકાર બાજુએ રાખવો જોઈએ.

એ વિશે નીરજ પાંડેએ કહ્યું કે ‘એક રાઇટર-ડિરેક્ટર તરીકે પહેલી વસ્તુ તમારે એ કરવી જોઈએ કે તમે જ્યારે તમારા કામને એડિટ કરો તો નિષ્પક્ષ રીતે કરવું જોઈએ. જો તમે આવું ન કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે વિશાળ દર્શકો માટે સિરીઝ કાં તો ફિલ્મ બનાવીએ છીએ. તમારે એ જોવું જોઈએ કે લોકોને શું પસંદ આવી શકે છે. તમારે દર્શકો સાથે નિષ્પક્ષ રહેવું જોઈએ. તેઓ તમારું કામ જોવા આવે છે. એથી તમારે ઘમંડ બાજુએ રાખવો જોઈએ.’

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...