HomeરસોઈKachariyu Recipe: કચરીયું બનાવવાની...

Kachariyu Recipe: કચરીયું બનાવવાની સરળ રેસિપી જાણો

શિયાળો આવે અને કચરીયું ભૂલાઈ જાય તેવું ચાલે. પોષકતત્વથી ભરપૂર તલમાંથી બનતું આ કચરીયું સ્વાદમાં મીઠું હોય છે. આજે બજારમાં કચરીયું સરળથાથી કાઢી આપનારા હોય છે. પરંતુ તમે ઘરે પણ તેને સરળતાથી બનાવી શકો છો. ચાલો જાણીએ રેસિપી.

કાચરીયું બનાવવાની સામગ્રી

2 વાટકા કાળા તલ
1 વાટકો ગોળ
7 ખજૂર
1 નાનો ટુકડો છીણેલું નારિયેળ
2 ચમચી તલનું તેલ
6 કાજુ
6 બદામ
1 ચમચી ગંઠોડા પાવડર
1 ચમચી સૂઠ
કચરીયું બનાવવાની રીત

કાળા તલને સૌ પ્રથમ શેકી લો.
પછી તેને મિક્સરમાં પીસી લો.
હવે તેમા ગંઠોડા પાવડર, સૂઢ, કાજુ, બદામ ખજૂર, ગોળ, કોપરુ મિક્સ કરી ફરી પીસી લો.
એક તપેલીમાં કાઢી તેમા તલનું તેલ ઉમેરો.
બરાબર મિક્સ કરો. તેમાં ખજૂર, કાજુ અને બદામનું કટિંગ ઉમેરી ગાર્નિસ કરો.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...