Homeમનોરંજનરોજ મળવા જતો હતો,...

રોજ મળવા જતો હતો, બોડીગાર્ડના એક્સીડેન્ટ પછી કાર્તિકે ભાઈની જેમ રાખ્યું ધ્યાન

એક્ટર કાર્તિક આર્યન હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેની ડેટિંગના સમાચારો તો ક્યારેક ફિલ્મોને લઈને પરંતુ આ વખતે કાર્તિક આર્યન કોઈ અન્ય કારણોસર ચર્ચામાં છે. તેમ છતાં એક્ટર તેની પર્સનલ લાઈફ વિશે વધુ જણાવતો નથી. આમ છતાં તેમના ડેટિંગના સમાચારો સામે આવતા રહે છે. કાર્તિક તેના પરિવાર સાથે ઘણો સમય વિતાવતો જોવા મળે છે. તે તેની સાથે જોડાયેલા લોકોનું ખાસ ધ્યાન રાખે છે.

જ્યારે તેના બોડીગાર્ડની કારને એક્સીડેન્ટ થયો ત્યારે તેને તેના બોડીગાર્ડની મદદ કરી.

હાલમાં જ તેના બોડીગાર્ડનો એ્ક્સીડેન્ટ થયો હતો અને રિપોર્ટ મુજબ તેને ઘણી ઈજાઓ થઈ હતી. તેને બાંદ્રાની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ મુશ્કેલ સમયમાં કાર્તિક આર્યનની ઉદારતા જોવા મળી હતી. તેને તેના બોડીગાર્ડને દરેક શક્ય રીતે મદદ કરી. કાર્તિકે તેને કોઈ કમી ન થવા દીધી. એક્ટર તેના બોડીગાર્ડ સાથે દરરોજ હોસ્પિટલમાં જતો હતો. આ સાથે તેને સારું લાગે તે માટે તે તેની સાથે ક્વોલિટી ટાઈમ પણ વિતાવતો હતો. રિપોર્ટ મુજબ હવે કાર્તિક આર્યનના બોડીગાર્ડને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે પોતાના ઘરે પરત ફર્યો છે. લોકો કાર્તિક આર્યનના ઉમદા કામ માટે ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ ફિલ્મમાં જોવા મળશે કાર્તિક આર્યન

કાર્તિક આર્યનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે છેલ્લે કિયારા અડવાણી સાથે ‘સત્ય પ્રેમ કી કથા’માં જોવા મળ્યો હતો. ‘ભૂલ ભૂલૈયા 2’ પછી આ તેમની સાથેની બીજી ફિલ્મ હતી. હવે કાર્તિક આર્યન આ વર્ષ માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વર્ષે તેની પાસે એક-બે નહીં પરંતુ ત્રણ ફિલ્મો છે. તે પહેલા ‘ચંદુ-ચેમ્પિયન’માં જોવા મળશે, જેનો ફર્સ્ટ લૂક તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો. આમાં તે અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. આ સિવાય તે ‘ભૂલ ભુલૈયા 3’ અને ‘આશિકી 3’ની પણ તૈયારી કરી રહ્યો છે.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...