Homeમનોરંજનસલાર બાદ પ્રભાસ હવે...

સલાર બાદ પ્રભાસ હવે નહીં કરે કોઈ ફિલ્મોમાં કામ, જાણો શું છે કારણ

સલાર બાદ પ્રભાસ શું કરશે : દક્ષિણ ભારતની ફિલ્મોને જો કોઈએ વૈશ્વિક સ્તર સુધી લઈ ગયું હોય તો તે પ્રભાસ જ છે. બાહુબલી ફિલ્મ ફક્ત પ્રભાસ અને રાજામૌલી માટે જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ભારતની ફિલ્મ ઇંડસ્ટ્રી માટે ફળરૂપ સાબિત થઈ હતી. બાહુબલી ફિલ્મ બાદ પ્રભાસની મોટા ભાગની ફિલ્મો લોકોનું દિલ જાતવામાં અસફળ રહી હતી.

પરંતુ વર્ષ 2023 માં આવેલ ફિલ્મ SALAAR ફિલ્મે તો બોક્સ ઓફિસ ઉપર તબાહી મચાવી હતી, આ ફિલ્મથી પ્રભાસે જોરદાર કમબેક કર્યું હતું.

પરંતુ સફળતાના શિખર ઉપર આવ્યા બાદ પ્રભાસ બ્રેક લઈ રહ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

સલાર બાદ પ્રભાસ લેશે બ્રેક

પ્રભાસ

પ્રાપ્ત થતી માહિતી મુજબ પ્રભાસ SALAAR મળેલ સફળતાથી પ્રભાસ ઘણા ખુશ છે. પરંતુ હવે તેઓ પોતાના મન અને કૌશલ્યને તાજું કરવા માટે બ્રેક લેવા માંગે છે. રિપોર્ટ અનુસાર, પ્રભાસ થોડા સમય માટે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માંગે છે અને હવે તે માર્ચ 2024 માં કામ પર પરત ફરશે. જો કે, પ્રભાસ અથવા તેના પક્ષ દ્વારા અભિનયના વિરામ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર અત્યાર સુધી માત્ર અહેવાલો જ આ દાવો કરતા જોવા મળી રહ્યા છે.

પ્રભાસની આગામી ફિલ્મો

પ્રભાસ (પ્રભાસ કલ્કી 2898 એડી) ના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ‘સલાર પાર્ટ 1’ પછી નાગ અશ્વિનની ફિલ્મ કલ્કી ‘2898 એડી’માં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, માલવિકા મોહન, નિધિ અગ્રવાલ સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળશે. ‘કલ્કી 2898 એડી’ ઉપરાંત પ્રભાસની બકેટમાં ‘રાજા સાબ’, સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ અને ‘સલાર પાર્ટ 2’ પણ સામેલ છે.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...