Homeક્રિકેટજસપ્રીત બુમરાહને પસંદ નહોતું...

જસપ્રીત બુમરાહને પસંદ નહોતું આ નિકનેમ, પૂર્વ હેડ કોચે કર્યો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટ રમવા માટે બેતાબ હતો.

તમને જણાવી દઈએ કે બુમરાહને 2016માં ઈન્ટરનેશનલ લેવલ પર લિમિટેડ ઓવરની ક્રિકેટમાં તક મળી હતી, પરંતુ તે આગામી બે વર્ષ સુધી ટેસ્ટ ડેબ્યૂ કરી શક્યો નહોતો.

બુમરાહને ના પસંદ આવ્યો આ ટેગ

જસપ્રીત બુમરાહે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો ત્યારે બધા તેને મ’વ્હાઇટ બોલ સ્પેશિયાલિસ્ટ’ માનતા હતા. જોકે, બુમરાહને આ ટેગ્સ બિલકુલ પસંદ નથી આવ્યા. આ વાતનો ખુલાસો ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કર્યો છે.

ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કરનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો બનેલો બુમરાહ રેડ બોલ ફોર્મેટમાં વિશ્વનો નંબર વન બોલર બન્યો હતો. બુમરાહે આ ટેસ્ટમાં 9 વિકેટ લીધી હતી.

ટેસ્ટ ક્રિકેટ વિશે કહી આ વાત

રવિ શાસ્ત્રીએ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ આથર્ટનને આપેલા ઈન્ટરવ્યુમાં જસપ્રીત બુમરાહ સાથેની તેમની વાતચીત વિશે વાત કરી, જેમાં ફાસ્ટ બોલરે તેમને કહ્યું કે ટેસ્ટ રમવી એ તેના જીવનની ‘સૌથી મોટી ક્ષણ’ છે. શાસ્ત્રીએ કહ્યું, “મને કોલકાતામાં તેમની સાથેની મારી પ્રથમ વાતચીત યાદ છે, જેમાં મેં તેમને પૂછ્યું હતું કે શું તેમને ટેસ્ટ ક્રિકેટમાં રસ છે. ત્યારે તેમણે કહ્યું કે આ તેમના જીવનનો સૌથી મોટો દિવસ હશે.”

વ્હાઇટ બોલ સ્પેશિયાલિસ્ટ જાહેર કરવામાં આવ્યો

બુમરાહને પૂછ્યા વિના પણ, તેને વ્હાઇટ બોલ સ્પેશ્યાલિસ્ટ જાહેર કરવામાં આવ્યો. પરંતુ હું જાણતો હતો અને જોવા માંગતો હતો કે તે ટેસ્ટ રમવા માટે કેટલો ભૂખ્યો છે. રવિ શાસ્ત્રીએ તેને કહ્યું, તૈયાર રહો. હું તને દક્ષિણ આફ્રિકામાં રમવા માટે લઇ જઈ રહ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં રમવા અને સારું પ્રદર્શન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.” તમને જણાવી દઈએ કે બુમરાહે 2018માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...