Homeમનોરંજનએક્ટર વિદ્યુતને રેલવે સ્ટેશન...

એક્ટર વિદ્યુતને રેલવે સ્ટેશન પર સ્ટંટ કરવા ભારે પડ્યો

એક્ટર વિદ્યુતને રેલવે સ્ટેશન પર સ્ટંટ કરવા ભારે પડ્યા

અભિનેતા પોલીસ સ્ટેશનમાં બેઠો હોવાની તસવીરો સામે આવતા અનેક ચર્ચા

દમદાર એક્શન અને ખતરનાક સ્ટંટના કારણે વિદ્યુત જામવાલે પોતાની એક ખાસ ઓળખ બનાવી લીધી છે, આગામી ફિલ્મ ક્રેકના પ્રમોશન સમયે અભિનેતા બાઇક સ્ટંટ કરતાં જોવા મળ્યા હતા.વિદ્યુત જામવાલ આગામી ફિલ્મ ક્રેક માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

ફિલ્મ પ્રમોશન સમયે અભિનેતા બાઇક સ્ટંટ કરતાં જોવા મળ્યા હતા. આ સ્ટંટના કારણે પોલીસે વિદ્યુત જામવાલની અટકાયત કરવામાં આવી છે જો કે આ બાબતને સતાવાર પુષ્ટી મળતી નથી.

વિદ્યુત જામવાલ તેની આગામી ફિલ્મ ક્રેક માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તાજેતરમાં તેણે ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યું હતું. એ સમયે તેઓ બાઇક સ્ટંટ કરતાં જોવા મળ્યા હતા જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે આ સ્ટંટે વિદ્યુત જામવાલને ભારે પડ્યો છે.

પોતાના દમદાર એક્શન અને ખતરનાક સ્ટંટના કારણે વિદ્યુત જામવાલએ ઓછા સમયમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી લીધી છે. એમની આવનારી ફિલ્મ ક્રેકના પ્રમોશન માટે અભિનેતાએ સ્ટંટ કર્યો હતો અને હવે આ ખતરનાક સ્ટંટના કારણે એક્ટર પોલીસ કસ્ટડીમાં જવું પડ્યું હતું.

હાલ વિદ્યુત જામવાલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે પોલીસ સ્ટેશનમાં બેઠો જોવા મળી રહ્યો છે. બાઇક પર સ્ટંટ કરવાને કારણે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર અનુસાર રેલ્વે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફની બાંદ્રા ઓફિસમાં જામવાલની એક તસવીર સામે આવી છે જેમાં તે પોલીસ સ્ટેશનમાં બેઠો જોવા મળી રહ્યો છે. જે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલું છે. જોખમી સ્ટંટ કરવા બદલ અભિનેતાની અટકાયત કરવામાં આવી હતી. જો કે આ આરોપની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...