Homeમનોરંજનયામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ...

યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ 370નું ટ્રેલર થયું રિલીઝ

યામી ગૌતમ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. આ દિવસોમાં તે અલગ-અલગ કોન્સેપ્ટવાળી ફિલ્મો કરી રહી છે. હાલમાં જ યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ 370નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ ફિલ્મ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે છે.

ટ્રેલર જોઇને એવું લાગી રહ્યું છે આ ફિલ્મમાં કલમ 370 હટાવવા પહેલા જે પ્રકારની ગતિવિધિઓ થઈ રહી હતી તે બતાવવામાં આવશે.

એક તરફ જ્યાં દર્શકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો આ ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવી રહ્યા છે. તાજેતરમાં યામી ગૌતમે આ વાત પર તેનો પક્ષ રાખ્યો હતો.

જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલ મહિનામાં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને કલમ 370 ફિલ્મની રિલીઝને લઈને કેટલાક લોકોનું માનવું છે કે આ પ્રચાર માટે છે. નોંધનીય છે કે આ ફિલ્મ યામી ગૌતમના પતિ આદિત્ય ધર દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ B62 સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ પહેલા પણ વર્ષ 2019માં રીલિઝ થયેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકને ધર દ્વારા જ પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ વખાણી હતી.

યામી ગૌતમે ટીકાકારોને જવાબ આપતા કહ્યું કે, ‘જો તેને પ્રોપગેન્ડા કે અંધરાષ્ટ્રવાદ જેવા વિચારો સાથે થિયેટરોમાં જશો તો આ શું છે, તમે ક્યારેય ફિલ્મનો આનંદ માણી શકશો નહીં કે અનુભવી શકશો નહીં. તેમના માટે ફિલ્મને યોગ્ય ઠેરવવાનો કોઈ અર્થ નથી. મને લાગે છે કે આ ફિલ્મ થોડા નહીં પણ મોટાભાગે દર્શકો માટે છે અને અમે દર્શકો માટે ફિલ્મો બનાવીએ છીએ.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...