Homeધાર્મિક19 ફેબ્રુઆરી : આ...

19 ફેબ્રુઆરી : આ રાશિના જાતકોને મહેનતથી દરેક કાર્યમાં મળશે સફળતા

મેષ રાશિઃ

વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલો રહેશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
તમારા વ્યક્તિત્વથી લોકો આકર્ષિત થશે.
સ્ત્રીઓનું સન્માન કરવું.

વૃષભ રાશિઃ

કાર્ય સ્થળ પર તમારો દિવસ સાથે વ્યસ્ત રહેશે.
તમારા સંતાનના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કોમ્યુનિકેશનને લગતું કાર્ય કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
મિત્રોનો સાથ સહકાર મળશે.

મિથુન રાશિઃ

ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
કાર્ય સ્થળ પર ઉતાર-ચડાવની સ્થિતિ રહેશે.
પક્ષીને દાણા નાખવા જેથી આર્થિક સમસ્યાથી બચી શકાય.

કર્ક રાશિઃ

સ્ત્રી તરફથી વિશેષ લાભ થશે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
કાળી વસ્તુઓનું દાન કરવું જે તે ગુપ્ત શત્રુઓથી બચી શકાશે.

સિંહ રાશિઃ

નવા વાહનની ખરીદી થઈ શકે છે.
તમે તમારી બુદ્ધિથી દરેક કાર્યમાં વિશે સફળતાઓ પ્રાપ્ત કરશો.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.
કેસરનું તિલક કરવું.

કન્યા રાશિઃ

પરિવાર સાથે સમય વીતશે.
કોર્ટ કેસને લગતા પ્રશ્નોનો નિરાકરણ આવશે.
નાના ભાઈ બહેનોનો સાથ-સહકાર મળશે.
શ્રી સૂક્તનો પાઠ કરવો જેથી આર્થિક લાભનું પ્રમાણ વધશે.

તુલા રાશિઃ

તમારી વાણીથી લોકો આકર્ષિત થશે.
તમે તમારી મહેનતથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
શત્રુ સામે વિજય પ્રાપ્ત થશે.
જીવનસાથી સાથે મનમેળ રહેશે.

વૃશ્ચિક રાશિઃ

પારિવારિક ક્લેશના કારણે મન અશાંત રહેશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે.
આવકના માર્ગમાં અવરોધ આવી શકે છે કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો.

ધન રાશિઃ

તમે તમારા વિશેષ ઉત્સાહ સાથે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.
ગણેશજીની આરાધનાથી દિવસની શરૂઆત કરવી.

મકર રાશિઃ

જમીનની ખરીદી થઈ શકે છે.
આવકના અનેક નવા માર્ગ મળશે.
યોગ્ય માર્ગદર્શન નહીં લઈ નાણાંનું રોકાણ કરવું.
આજે નાણાનું રોકાણ કરવું હિતાવહ નથી.

કુંભ રાશિઃ

તમે તમારી બુદ્ધિથી સ્પર્ધાત્મક પરીક્ષામાં વિજય પ્રાપ્ત કરશો.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.
નવા વાહનની ખરીદી થઈ શકે છે.
દૂધમાં કાળા તલ ઉમેરી શિવજીનો અભિષેક કરો જેથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય.

મીન રાશિઃ

પારિવારિક સુખ સારું રહેશે.
ધન આગમનના અનેક નવા માર્ગ મળશે.
વિદેશ જવા માટે પ્રયત્નશીલ લોકોને સફળતા પ્રાપ્ત થશે.
ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...