Homeક્રિકેટGG vs MI: મુંબઈ...

GG vs MI: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનની ત્રીજી મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

મુંબઈએ ચાલુ ટુર્નામેન્ટની તેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું, જ્યારે ગુજરાત જાયન્ટ્સ ટીમ આજે આ સિઝનમાં તેની પ્રથમ મેચ રમશે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. હરમનપ્રીતના નેતૃત્વમાં ટીમે પ્રથમ સિઝનમાં ખિતાબ જીત્યો હતો. બીજી સિઝનમાં ટીમે રોમાંચક જીત સાથે શરૂઆત કરી છે. જયારે ગુજરાત તેની પ્રથમ મેચ જીતીને સિઝનની શરૂઆત કરવા માગશે. ગુજરાત માટે ફોબી લિચફિલ્ડ, કેથરીન બ્રાઇસ, લી તાહુહુએ ડેબ્યૂ કર્યું છે.

બંને ટીમની પ્લેઈંગ-11

ગુજરાત જાયન્ટ્સ: બેથ મૂની (કેપ્ટન અને વિકેટકીપર), વેદા કૃષ્ણમૂર્તિ, હરલીન દેઓલ, ફોબી લિચફિલ્ડ, એશ્લે ગાર્ડનર, દયાલન હેમલતા, સ્નેહ રાણા, તનુજા કંવર, કેથરીન બ્રાઇસ, લીયા તાહુહુ, મેઘના સિંહ.

મુંબઈ ઈન્ડિયન્સ: હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નેટ સિવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), એમેલિયા કેર, પૂજા વસ્ત્રાકર, અમનજોત કૌર, સજીવન સજના, શબનીમ ઈસ્માઈલ, એસબી કીર્તન, સાયકા ઈશાક.

ગુજરાત અને મુંબઈનો હેડ ટુ હેડ રેકોર્ડ

ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો મુંબઈ અહીં વધુ મજબૂત સ્થિતિમાં છે. ગત સિઝનમાં ગુજરાતને મુંબઈ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચમાં, MIએ GGને 143 રને હરાવ્યું હતું, જ્યારે બીજી મેચમાં મુંબઈનો 55 રને વિજય થયો હતો.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...