Homeમનોરંજનએવી એક્ટ્રેસ જેઓએ પોતાનું...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી ‘સાઉથ Vs બોલિવૂડ’નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે ‘ભારતીય સિનેમા એક છે’ જ્યારે ઘણા સ્ટાર્સ ‘કોણ વધુ સારું’ પર ચર્ચામાં વ્યસ્ત છે.

‘પુષ્પા’, ‘RRR’ અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી બોલીવુડ ફિલ્મો બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી હતી. એવામાં ફેન્સ વચ્ચે ‘સાઉથ Vs બોલિવૂડ’ ચર્ચાનો વિષય બન્યો છે.

પરંતુ શું તમે જાણો છો કે આ બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એકબીજા સાથે ગાઢ કનેક્શન છે?

સાઉથના ઘણા પ્રખ્યાત કલાકારોએ બોલિવૂડમાં કામ કર્યું અને નામ અને ખ્યાતિ મેળવી. તે જ સમયે, સાઉથની ફિલ્મોના હિન્દી વર્ઝન વર્ષોથી બની રહ્યા છે અને આ રિમેકમાંથી કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી છે. શું તમે જાણો છો કે બોલિવૂડની આ હસીનાઓ જેઓ આજે નંબર વન એક્ટ્રેસ છે, એમને એક સમયે સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી ડેબ્યુ કર્યું હતું. આ યાદીમાં પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને શ્રીદેવી-રેખાના નામ સામેલ છે.

આ લીસ્ટમાં પહેલું નામ બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણનું છે. દીપિકાએ પોતાના કરિયરની શરૂઆત 2006માં આવેલી ફિલ્મ ‘ઐશ્વર્યા’થી કરી હતી. આ પછી તે વર્ષ 2007માં શાહરૂખ ખાન સાથે ‘ઓમ શાંતિ ઓમ’માં જોવા મળી હતી.

અભિનેત્રી કૃતિ સેનને પણ સાઉથ સિનેમાથી કરિયરની શરૂઆત કરી હતી. તેણીએ 2004માં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની સાથે ‘નેનોક્કડિન’થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

યામી ગૌતમે પણ કન્નડ ફિલ્મ ‘ઉલ્લાસ ઉત્સાહ’થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ દિવસોમાં તે તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આર્ટિકલ 370’ને કારણે ચર્ચામાં છે.

તાપસી પન્નુએ તેલુગુ ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી હતી. આ સિવાય અભિનેત્રીએ બીજી ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે.

બોલિવૂડ બાદ પ્રિયંકા ચોપરાએ હોલીવુડની ફિલ્મોમાં પણ શાનદાર કામ કર્યું છે. હવે તે ગ્લોબલ આઈકન બની ગઈ છે, તેની એ પણ સાઉથની ફિલ્મોથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

‘એમએસ ધોની’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર દિશા પટાનીએ તેલુગુ ફિલ્મ ‘લોફર’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે તેની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...