Homeક્રિકેટત્રણ વખત ICC અમ્પાયર...

ત્રણ વખત ICC અમ્પાયર ઓફ ધ યર એવોર્ડ જીતનાર લેશે નિવૃત્તિ, 18 વર્ષની કારકિર્દીને કહેશે અલવિદા

27 ફેબ્રુઆરીએ પોતાનો 60મો જન્મદિવસ ઉજવનાર મારિયાસ ઈરાસ્મસે અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં છેલ્લી વખત અમ્પાયરિંગ કરી રહ્યો છે. આ સિરીઝની બંને મેચો બાદ ઈરાસ્મસ ફરી ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાન પર જોવા મળશે નહીં. આ શ્રેણી સાથે અનુભવી દક્ષિણ આફ્રિકાના અમ્પાયર તેની 18 વર્ષની લાંબી અમ્પાયરિંગ કારકિર્દીને હંમેશા માટે અલવિદા કહી દેશે.

દક્ષિણ આફ્રિકાના અનુભવી અમ્પાયરે નિવૃત્તિ લીધી

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ અમ્પાયરે પોતાના પરિવારની ખાતર આ નિર્ણય લીધો છે. વાસ્તવમાં, તેઓ હવે તેમના પરિવાર સાથે જીવનની વધુને વધુ ક્ષણો પસાર કરવા માંગે છે. અને આ જ કારણ છે કે તેમણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. નિવૃત્તિના નિર્ણયની ઘોષણા કરતા ઈરાસ્મસે 28 ફેબ્રુઆરીએ ક્રિકબઝને કહ્યું કે નિવૃત્તિ પછી તેઓ ટ્રાવેલ અને મેચો દરમિયાન જે સન્માન મળે છે તેને મિસ કરશે.

18 વર્ષની અમ્પાયરિંગ કારકિર્દી

દક્ષિણ આફ્રિકાની બોલેન્ડ ક્રિકેટ ટીમ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવાથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનુભવી અમ્પાયર બનવા સુધીની સફર ઈરાસ્મસ માટે સિદ્ધિઓથી ભરેલી રહી છે. અમ્પાયર તરીકેની તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2006માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વાન્ડરર્સ ખાતે રમાયેલી મેચથી શરૂ થઈ હતી. ત્યારથી લઈને 2024 સુધી એટલે કે 18 વર્ષમાં તેણે 80 ટેસ્ટ, 124 ODI અને 43 પુરુષોની T20I ઉપરાંત 18 મહિલા T20I માં અમ્પાયરિંગ કર્યું છે.

3 વખત ICC અમ્પાયર ઓફ ધ યર એવોર્ડ જીત્યા

ક્રિકેટમાં ઈરાસ્મસનું યોગદાન માત્ર અમ્પાયરિંગ પૂરતું મર્યાદિત નથી. રમત પ્રત્યેનો તેમનો જુસ્સો હવે ક્રિકેટના મેદાનની બહાર પણ જોવા મળશે. નિવૃત્તિ બાદ હવે તેઓ દક્ષિણ આફ્રિકાના ઉભરતા અમ્પાયરોના માર્ગદર્શક તરીકે કામ કરશે. તેમના ઉત્તમ અમ્પાયરિંગ માટે મારિયાસ ઈરાસ્મસ ત્રણ વખત ICC અમ્પાયર ઓફ ધ યર માટે ડેવિડ શેફર્ડ ટ્રોફી એવોર્ડ જીતી ચૂક્યા છે.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...