Homeમનોરંજનઅનંત પોતાના કલ્ચર સાથે...

અનંત પોતાના કલ્ચર સાથે જોડાયેલા છે, બોલિવૂડના માફિયાથી રહે છે દૂર: કંગના

બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતેએ અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણીની ભરપૂર પ્રશંસા કરી છે. કંગનાએ લખ્યું છે, અનંતની સારી વાત એ છે કે તે કલ્ચરથી જોડાયેલા છે અને બોલીવૂડ માફિયાથી દૂર છે.

ઉલ્લેખનીય છે કે, હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિ-વેડીંગ ફંકશન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે જામનગરમાં અનંત અને રાધિકાએ અન્ન સેવા કરી હતી, જ્યાં તેમણે ખુદે સૌને ભોજન પીરસ્યું હતું.

અનંતનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં અનંત પોતાના ભાઇ-બહેન વિષે જે વાત કરે છે તેની ખૂબ પ્રશંસા થાય છે. કંગનાએ પણ આ વીડિયો શેર કરીને અનંતને સારો માણસ જણાવ્યો હતો.

ખરેખર તો વીડિયોમાં જ્યારે અનંતને પૂછવામાં આવે છે કે, તેના અને ભાઇ-બહેન વચ્ચે કોઇ કોમ્પિટીશન રહે છે તો અનંત કહે છે – કોઇ ચિંતા નથી, મારો ભાઇ રામ છે અને મારી બહેન એકદમ મારા માટે માતાજીના સ્વરૂપમાં આવીને મારી રક્ષા કરે છે. જેમ તે કહેશે તેમ હું કહીશ. અમારા વચ્ચે કોઇ અંતર નથી, કોઇ કોમ્પિટીશન નથી.

અનંતના આ શબ્દોમાં કંગનાએ વખાણ કર્યા છે. કંગનાએ લખ્યું અનંત પોતાના કલ્ચરથી જોડાયેલા અને સેન્સીબલ લાગે છે. આ સિવાય તે બોલીવૂડના માફિયા ડ્રગ્સનો ઉપયોગ કરનાર ગેંગની સાથે ફરતો નથી તેમને મારી શુભકામના.

કંગનાની પોસ્ટ પર યુઝર્સના રિએકશન આવી રહ્યા છે. યુઝર્સે લખ્યું અમને લાગતું હતું કે, અંબાણી પરિવારના બાળકો ખુશનશીબ છે કે, તેમને નીતાબેન અને મુકેશભાઇ જેવા પેરેન્ટ્સ મળ્યાં.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...