Homeરસોઈરીંગણ બટાકાનું શાક ખાઈને...

રીંગણ બટાકાનું શાક ખાઈને મજા પડી જશે, નોંધી લો રેસિપી

આજે રેસિપીમાં મોટા ભાગના લોકોનું ફેવરિટ એવું રીંગણ બટાકાનું શાક કેવી રીતે બનાવવું જોઈશું. આ રીતે રીંગણ બટાકાનું ખાઈને મજા પડી જશે. વળી ગરમા ગરમ રોટલી સાથે જો આ ટેસ્ટનું શાક હશે તો પેટભરીને ખાશો. તો ચાલો બનાવીએ રીંગણ બટાકાનું શાક.

રીંગણા બટાકાનું શાક બનાવવાની સામગ્રી

  • બટાકા
  • રીંગણ
  • ટામેટા
  • લસણ
  • લીલા મરચા
  • કોથમરી
  • મીઠું
  • હળદર
  • લાલ મરચું પાવડર
  • જીરું
  • હીંગ
  • રાઈ
  • તેલ

રીંગણા બટાકાનું શાક બનાવવાની રીત

  • મોટી તપેલીમાં તેલ લો. પછી તેમા રાઈ, જીરુ, હીંગ ઉમેરો.
  • પછી તેમા સમારેલા બટાકા ઉમેરો અને 3 મિનિટ સાતળો.
  • હવે સમારેલા રીંગણ ઉમેરી મિક્સ કરો. પછી તેમા હળદર અને મીઠું ઉમેરો.
  • ખાયણીમાં લસણ-લીલા મરચા અને લાલ મરચું પાવડર ઉમેરી પેસ્ટ બનાવી દો. પછી તે પેસ્ટ શાકમાં ઉમેરી મિક્સ કરી દો.

    2 મિનિટ સાતળી પછી ટામેટા ઉમેરો.
  • હવે ઉપર ડીસ ઢાંકી ડીસ પર થોડું પાણી ઉમેરો. પછી ડીસનું ગરમ પાણી શાકમાં ઉમેરી મિક્સ કરી દો.પછી પાકે ત્યાં સુધી પાકવા દો.
  • પછી ગેસ બંધ કરી કોથમરી ઉમેરી દો. તો તૈયાર છે તમારું રીંગણા બટાકાનું શાક.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...