Homeમનોરંજનમૈંને નામુમકિન કો મુમકિન...

મૈંને નામુમકિન કો મુમકિન કર દિયા

સોશ્યલ મીડિયા પર્સનાલિટી મનીષા રાની ‘ઝલક દિખલા જા 11’ની વિજેતા બની ગઈ છે. તે બિહારના મુંગેરથી આવી છે. તેના માટે આ સિદ્ધિ અશક્યને શક્યમાં કરવાની જર્ની છે. શોના પાંચ ફાઇનલિસ્ટમાં મનીષાની સાથે શોએબ ઇબ્રાહિમ, ધનશ્રી વર્મા, અદ્રિજા સિંહા અને શ્રીરામ ચન્દ્રા હતાં.

સોની પર આવતા આ ડાન્સ રિયલિટી શોની ટ્રોફી જીત્યા બાદ મનીષાએ કહ્યું કે ‘જો તમારી અંદર કોઈ વસ્તુને મેળવવાની ચાહત હોય, સખત મહેનત કરો અને ધગશથી કામ કરો તો તમે અશક્યને પણ શક્ય કરી શકો છો.

મુંગેર એક નાનકડું શહેર છે અને ત્યાં તમને ડાન્સ અને ઍક્ટિંગ શીખવાની તક નથી મળતી. જોકે તમારામાં ટૅલન્ટ હોય તો તમે ક્યાંય પણ પહોંચી શકો છો. આવી રીતે મેં મુંગેરથી મુંબઈની જર્નીની શરૂઆત કરીને નામુમકિન કો મુમકિન કિયા. મારાં સપનાંઓ પૂરાં કરવા માટે લગન દેખાડી, મહેનત કરી અને અહીં સુધી પહોંચી. મેહનત કરો, કિસીસે ના ડરો, અપને દિલ કી સુનો ઔર સબકો પ્યાર દો.’

‘ઝલક દિખલા જા 11’ની ટ્રોફી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મનીષાએ કૅપ્શન આપી હતી, ‘સપનાંઓ પણ સાચાં થાય છે. બિહારના એક નાનકડા ગામથી આવેલી એક નાની છોકરીએ મોટાં સપનાં જોયાં. એ સપનાંને પૂરાં કરવા માટે આખો દેશ તેની સાથે જોડાઈ ગયો. એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને આ જર્નીમાં આટલો પ્રેમ આપ્યો અને ટ્રોફી પણ મને અપાવી. હું અતિશય ખુશ છું. સખત મહેનત કર્યા બાદ હું આજે હવે નિરાંતે ઊંઘી શકીશ. મારા ફૅન્સ અને ફૅમિલીને કારણે આ શક્ય બન્યું છે.’

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...