એક લગ્ન મંડપમા વરરાજાના મિત્રો….
ભાભી ….ભાભી…તમને શાયરી આવડે છે ? 🤔
ભાભી :- શરમાતા…!! હા
મિત્રો :- અમારા મિત્ર માટે એક જોરદાર શાયરી તો કહો….
લાલ મણિ તોડ્યા…..😩 કાળા મણિ જોડ્યા…..☺
સૂરજ કુમાર માટે તો મે……🙂સાત..સાત જણાને છોડ્યા !!😤
વરરાજા ભરલગ્ન મંડપ માથી ઉઠી ને ભાગ્યા.
😝😜🤪
રસ્તા પર ચાલતી મરઘી
અને
એકટિવા ચલાવતી સ્ત્રી
ક્યારે કઇ બાજુ ટર્ન લે
એની કલ્પના કરવી બહુ અઘરી છે…..
😃😃😃
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)