Homeક્રિકેટઅંગ્રેજોને ધર્મશાળા ટેસ્ટમાં પછાડ્યા...

અંગ્રેજોને ધર્મશાળા ટેસ્ટમાં પછાડ્યા બાદ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ‘રોહિત બ્રિગેડ’, ભારતીય ટીમ હવે તમામ ફોર્મેટમાં નંબર-1

ભારતીય ટીમે પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચમાં અંગ્રેજોને માત આપીને 5 મેચની ટેસ્ટ સિરીઝ 4-1થી જીતી લીધી છે. ત્યારે હવે જીતનો ફાયદો ભારતીય ટીમને રેન્કિંગમાં મળ્યો છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને પાછળ રાખીને ટેસ્ટમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ ‘રોહિત બ્રિગેડ’ તમામ ફોર્મેટમાં નંબર-1 બની ગઈ છે. ભારતીય ટીમ પહેલેથી જ ટી20 અને વનડેમાં ટોપ પર હતી.

તમામ ફોર્મેટમાં નંબર-1 ભારતીય ટીમ
ટેસ્ટ રેન્કિંગમાં હાલ ટીમ ઈન્ડિયા પાસે 122 રેટિંગ પોઈન્ટ છે. ટી20માં 266 રેટિંગ પોઈન્ટ અને વનડેમાં 121 રેટિંગ પોઈન્ટ છે. હાલમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પરંતુ આ સિરીઝના પરિણામની અસર ભારતીય ટીમની રેન્કિંગ પર પડશે નહીં.

WTC Points Tableમાં પણ ટોપ પર ભારતીય ટીમ
ધર્મશાળામાં એક ઈનિંગ અને 64 રનથી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ WTC Points Tableમાં પણ મજબૂત સ્થિતિમાં છે. હાલ ભારતીય ટીમ 68.51 ટકા સાથે ટોપ પોઝિશન પર છે.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...