છગન (પાર્ટીમાં પોતાના બોસને) : સાહેબ,
તમારી પત્ની દેખાતી નથી ને.
બોસ : હું તેને મારી સાથે પાર્ટીમાં નથી લાવતો.
છગન : કેમ સાહેબ?
બોસ : તે ગામડાની છે ને એટલે?
છગન : ઓહ માફ કરજો,
મને લાગ્યું કે તે ફક્ત તમારા એકલાની છે.
હવે છગન નોકરી શોધી રહ્યો છે.
😅😝😂😜🤣🤪
આ લગ્ન નથી સરળ…
બસ એટલું સમજી લો,
લાલ મરચાની ચોકલેટ છે,
અને ચૂસીને ખાવાની છે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)