Homeરસોઈહોટલ જેવા દાલફ્રાય જીરા...

હોટલ જેવા દાલફ્રાય જીરા બનાવો ઘરે, જાણો રેસીપી

હોટલ જેવા દાલફ્રાયજીરા રાઈસ ઘરે કેવી રીતે બનાવવા તે આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. દાલફ્રાયમાં ખાસ કરીને તેના તડકાનો જ કમાલ છે. સાથે તેમા ઉમેરવામાં આવતા મસાલા અને બનાવવાની રીત મહત્વનો ભાગ ભજવે છે તો જાણો રેસ્ટારાં જેવી દાલફ્રાય અને જીરા રાઈસ કેવી રીતે બનાવવા.

હોટલ જેવા દાલફ્રાય જીરા રાઈસ બનાવવાની સામગ્રી

લાંબા ચોખા
તુવારદાળ
હળદર
મીઠું
જીરું
હીંગ
સુકા લાલ મરચા
લીલા મરચા
સમારેલી ડુંગળી
સમારેલું લસણ
ટામેટા
ધાણાજીરું
ગરમ મસાલો
લાલા સુકા મરચા
કોથમરી
ઘી
તેલ
કસુરી મેથી
આદુની પેસ્ટ
લીલા મરચા

હોટલ જેવી દાલફ્રાય બનાવવાની રીત

એક વાટકો તુવેર દાળ લો. તેને પાણીથી ધોઈ લેવી કૂકરમાં તેમા પાણી, હળદર, મીઠું ઉમેરી બાફી લો.
હવે કઢાઈમાં ઘી અને તેલ લો. તેમા જીરું, હીંગ, સુકા લાલ મરચા, લીલા મરચા, સમારેલી ડુંગળી, સમારેલું લસણ ઉમેરી સાતળો. પછી તેમા આદુની પેસ્ટ ઉમેરો.
હવે તેમા સમારેલું ટામેટું ઉમેરો અને 4 મિનિટ પાકવા દો.
પછી તેમા લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણાજીરું, હળધર ઉમેરી મિક્સ કરો.
હવે બાફેલી દાળ અહીં ઉમેરવી સાથે એક કપ પાણી ઉમેરો. સ્વાદ મુજબ મીઠું ઉમેરી 4 મિનિટ ઉકળવા દો.
હવે કોથમરી અને કસુરી મેથી ઉમેરો. પછી ગેસ બંધ કરી દો.
હવે નાના વઘારિયામાં એક ચમચી ઘી લો. પછી તેમા જીરું, હીંગ, લસણ ઉમેરો. પછી થોડીવાર સાતળો, પછી ગેસ બંધ કરી લાલ મરચું પાવડર ઉમેરી પછી દાળ પર આ વઘાર ઉમેરી દો.

હોટલ જેવા જીરા રાઈસ બનાવવાની રીત

મોટી તપેલીમાં પાણી લો તેમા મીઠું અને તેલ ઉમેરી પાણીને ઉકાળો. પચી તેમા લાંબા ચોખાને ધોઈને ઉમેરો.
મિડિયમ ગેસ પર આ ચોખાને 8 મિનિટ પાકવા દો. ભાત વધારે ન બફાય તેનું ધ્યાન રાખવું નહીંતર તૂટી જશે.
ભાત તૈયાર થઈ જાય એટલે ભાતિયામાં લઈ પાણી કાઢી લેવું.
એક કઢાઈમાં ઘી લો. પછી તેમા જીરું ઉમેરો. પછી લવિંગ, તજ, તમાલપત્ર ઉમેરો.
પછી ભાત તેમા ઉમેરો અને મિક્સ કરી દો. ઉપર થોડી કોથમરી ઉમેરી દો. તૈયાર છે તમારા રેસ્ટોરાં જેવા જીરા રાઈસ.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...