HomeમનોરંજનUl Jalool Ishqની રૈપઅપ...

Ul Jalool Ishqની રૈપઅપ પાર્ટીમાં તમન્ના સાથે પહોંચ્યો વિજય વર્મા

એક્ટર વિજય વર્મા Ul Jalool Ishq માં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. વિજય વર્મા તેની લેડી લવ તમન્ના ભાટિયા સાથે ફિલ્મની રૈપ-અપ પાર્ટીમાં પહોંચ્યો હતો. વિજય વર્માની ‘મર્ડર મુબારક’ તાજેતરમાં રિલીઝ થઈ છે.
આ ફિલ્મમાં વિજય વર્માની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. હવે એક્ટર ટૂંક સમયમાં ‘ઉલ જલુલ ઈશ્ક’માં જોવા મળશે.

આ ફિલ્મમાં વિજય વર્મા પહેલીવાર ફાતિમા સના શેખ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આવી સ્થિતિમાં ‘ઉલ જલુલ ઇશ્ક’ના નિર્માતા મનીષ મલ્હોત્રાએ ફિલ્મના રૈપ-અપની ઉજવણી માટે તેમના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું.

‘ઉલ જલુલ ઇશ્ક’ની સ્ટાર કાસ્ટની સાથે બી ટાઉનના તમામ સ્ટાર્સે પણ મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં હાજરી આપી હતી.મનીષ મલ્હોત્રાના ઘરે આયોજિત ‘ Ul Jalool Ishq ‘ની રૈપ-અપ પાર્ટીમાં લવ બર્ડ્સ વિજય વર્મા અને તમન્ના ભાટિયા હાથ પકડીને પહોંચ્યા હતા.

વિજય અને તમન્નાની જોડી એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી, આ દરમિયાન વિજય અને તમન્નાએ પાપારાઝીઓને પોઝ આપ્યા હતા.

દરમિયાન તમન્ના ભાટિયા લાલ રંગના સાટીન મિડી ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ અને સુંદર લાગી રહી હતી.

જ્યારે વિજય વર્માએ ડેનિમ જેકેટ સાથે સફેદ શર્ટ પહેર્યો હતો અને તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.

વિજય અને તમન્નાની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને ચાહકો આ કપલ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...