Homeમનોરંજનરણવીર કિતના ભી બડા...

રણવીર કિતના ભી બડા સ્ટાર ક્યોં ન હો ‘શક્તિમાન’ નહીં બન સકતા

મુકેશ ખન્નાની સિરિયલ ‘શક્તિમાન’ પર ફિલ્મ બનવાની છે અને એ ફિલ્મમાં લીડ રોલમાં રણવીર સિંહ દેખાશે એવી ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. હવે તેના પર પોતાનો રોષ ઠાલવતાં મુકેશ ખન્નાએ કહ્યું છે કે તે ગમે એટલો મોટો સ્ટાર હોય, પરંતુ તે ‘શક્તિમાન’ તો ન જ બની શકે. સાથે જ ૨૦૨૨માં રણવીરના ન્યુડ ફોટોગ્રાફે ખૂબ હલચલ મચાવી દીધી હતી. એને લઈને પણ મુકેશ ખન્નાએ નારાજગી વ્યક્ત કરી છે.

રણવીરનો અને પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મુકેશ ખન્નાએ લખ્યું છે : ‘પૂરા સોશ્યલ મીડિયા મહિનોં સે અફવા સે ભરા પડા થા કિ રણવીર કરેગા ‘શક્તિમાન’. ઔર હર કોઈ નારાઝ થા ઇસે લેકર. મૈં ચુપ રહા. લેકિન જબ ચૅનલ્સને ભી ઐલાન કરના શુરુ કર દિયા કિ રણવીર સિંહ ફાઇનલ હો ગયા હૈ તો મુઝે મુંહ ખોલના પડા ઔર મૈંને બોલ દિયા કિ ઐસી ઇમેજવાલા વ્યક્તિ કિતના બડા સ્ટાર ક્યોં ન હો, ‘શક્તિમાન’ નહીં બન સકતા. હું મારી વાત પર અડગ રહ્યો. અબ આગે આગે દેખિએ હોતા હૈ ક્યા?’ રણવીરના ન્યુડ ફોટોગ્રાફને લઈને તેને સલાહ આપતાં મુકેશ ખન્ના કહે છે, ‘એવી ફિલ્મોમાં તારે કામ કરવું જોઈએ જ્યાં તને વારંવાર ન્યુડ સીન કરવાની તક મળે.’

‘મેં પ્રોડ્યુસર્સને કહ્યું છે કે તમારી કૉમ્પિટિશન ‘સ્પાઇડર મૅન’, ‘બૅટમૅન’ અને ‘કૅપ્ટન પ્લૅનેટ’ સાથે નથી. ‘શક્તિમાન’ માત્ર એક સુપરહીરો નથી, એ તો એક સુપર ટીચર બની ગયો છે. જે પણ ઍક્ટરને આ રોલ આપવામાં આવે તેનામાં એવી ક્વૉલિટી હોવી જોઈએ કે તે જ્યારે પણ વાત કરે તો લોકો તેને ધ્યાનથી સાંભળે. એવા અનેક ઍક્ટર્સ છે, પરંતુ તેમની ઇમેજ આડી આવે છે.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...