Homeરસોઈડબલ પડવાળી રોટલી બનાવવાની...

ડબલ પડવાળી રોટલી બનાવવાની સરસ રેસિપી, આજે જ ઘરે બનાવો

ભાવતા શાક સાથે ગરમ ગરમ ડબલ પડવાળી રોટલી હોય તો ખાવાની મજા જ કંઈક અલગ બની જાય છે. ચાર રોટલી ખાનાર છ રોટલી ખાઈ લે છે. સૌથી મોટો સવાલ એ છે કે ડબલ પડવાળી રોટલી કેવી રીતે બનાવવી એ સૌને મોટી મુંજવણ હોય છે. ડબલ પડવાળી રોટલી બનાવી તો દઈએ પણ શેકાઈ ગયા પછી તે અલગ પડતી નથી.

ડબલ પડવાળી રોટલી માટે જરૂરી સામગ્રી

ઘઉનો લોટ
તેલ
પાણી
થોડું મીઠું

ડબલ પડવાળી રોટલી બનાવવાની રીત

સૌથી પહેલા ઘઉનો લોટ લો તેમા થોડું તેલ ઉમેરી મોણ આપો.
બરાબર લોટ તેલ મિક્સ થઈ જાય પછી થોડું મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો.
લોટ બહુ કડક અને બહુ ઢીલો ન રહે તે રીતે બાંધો.
લોટ બંધાઈ ગયા પછી ફરી તેલ ઉમેરી બરાબર લોટને બાંધો.
હવે થોડીવાર લોટને બાજુમાં મૂકી તમને ભાવતું શાક બનવા મૂકી દો.
લોટના મીડિયમ સાઈઝના લુવા બનાવી લો.
આ દરેક લુવા પર તેલ સારા એવા પ્રમાણમાં લવાગી લો.
હવે આ લુવાને ઘઉંના લોટમાં મૂકી બરાબર તેલ પર લોટ ચોટી જાય પછી બે લૂવાનો એ તેલ અને લોટ વાળો ભાગ ચીપકાવી રોટલી વણો.
હવે મિડિયમ ગેસ પર તવી મૂકી રોટલી શકી લો.
જેમ જેમ રોટલી શેકાતી જશે તેમ તેમ તે તેની જાતે અલગ થઈ જશે.
પછી રોટલી ઉતારી પડ અલગ કરી બન્ને બાજુએ ઘી લગાવો.
ગરમા ગરમ શાક અને છાસ સાથે આ રોટલી ખાઓ

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...