Homeક્રિકેટઈંદોરમાં ચાહકોને મળશે ફુલ...

ઈંદોરમાં ચાહકોને મળશે ફુલ રોમાંચ, ખેલાડીઓને પણ આવશે મજા, આવું રહેશે વાતાવરણ

ઈન્દોરમાં આજે રનનો ઢગલો થશે અને આજની મેચમાં પણ રનનો ઢગલો નિશ્ચિત છે. આવી સ્થિતિમાં ચાહકોને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળશે. વિરાટની વાપસી આ મેચને વધુ ખાસ બનાવશે.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની ટી 20 સીરિઝની બીજી મેચ ઈન્દોરમાં રમાશે. ભારતે આ સીરિઝની પહેલી મેચ જીતી અને હવે ટીમ ઈન્ડિયાનો પ્રયત્ન હશે કે, બીજી મેચ જીતી સીરિઝ પોતાને નામ કરી લે.

વિરાટ કોહલી 14 મહિના પછી ભારત માટે કોઈ ટી20 મેચ રમવા માટે તૈયાર છે. ત્યારે તેના પ્રદર્શન પર સૌની નજર રહેશે. મોહાલીની જેમ ઈન્દોરમાં ખેલાડીઓને ઠંડીનો સામનો કરવો પડશે નહિ.

ઈન્દોરમાં રનનો ઢગલો થશે અને આ મેચમાં પણ રનનો ઢગલો નિશ્ચિત છે. આવી સ્થિતિમાં ચાહકોને ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળશે. વિરાટની વાપસી આ મેચને વધુ ખાસ બનાવશે.

આજની મેચ ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રાત્રે 7 કલાકે શરુ થશે. આ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી અને 40 ઓવરની મેચ વરસાદ જોવા મળશે નહિ. ત્યારે કહી શકાય કે, આજની મેચ હવામાનને લઈ ખેલાડીઓ અને ચાહકો બંન્ને માટે સારું છે.

રોમાંચક ક્રિકેટ મેચ માટે હવામાન જરુરી છે. ખેલાડીઓને હવામાનને કારણે કોઈપણ વિક્ષેપ વિના પ્રદર્શન કરવાની પૂરતી તક મળશે.ઈન્દોરની પીચ હંમેશા બેટ્સમેનને મદદગાર રહી છે. અહિ અત્યારસુધઈ 3 આંતરરાષ્ટ્રીય ટી 20 મેચ રમાય છે. જેમાંથી 2 મેચ જીતનારી ટીમે 200થી વધુનો સ્કોર કર્યો હતો. આ મેદાન પર સૌથી મોટો સ્કોર 260 છે.

ભારતના પ્લેઈંગ 11 ખેલાડી વિશે વાત કરીએ તો. રોહિત શર્મા,યશસ્વી જ્યસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, જીતેશ શર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ , વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...