👉🏻જાનું…તારું નામ હાથ ઉપર લખાવું કે કાંડા ઉપર. …!!
છોકરી : એવી આડી અવળી જગ્યાએ શું લખાવોછો સાચો પ્રેમ હોયતો મિલકત નાં દસ્તાવેજ માં લખાવો..
😜😅
👉🏻લેખક તેની પત્ની ને : પ્રિયે, તને મારી કઈ બુક સૌથી પ્રિય છે?
પત્ની: ચેક બુક.
😂😂
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)