રવિવારે પતિ વાળ કપાવી ને ઘરે આવ્યો
પતિ : હું તારા કરતા ૧૦ વરસ નાનો લાગુ છું ને
હાજર જવાબી પત્ની :
ટકો કરાવી નાખો ,
જનમ્યા હોય ને એવા લાગશો…
😜😅😜
પપ્પા : કેટલા ટકા અવ્યા?
બેટો : પપ્પા 80% અવ્યા.
પપ્પા : પણ માર્કશીટમાં તો 40% લખ્યા છે ને.
બેટો : પપ્પા એ તો આધાર કાર્ડ લિંક કરશું એટલે
બીજા 40% સીધા બેંકમાં જમા થશે..
પપ્પાએ ઢીબી નાયખો..
😜😅😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)