Homeક્રિકેટICC World Cup 2023...

ICC World Cup 2023 Semi-Final: ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ગિલક્રિસ્ટે જણાવ્યો ભારતને હરાવવાનો ગુરુ મંત્ર, શું વિપક્ષી ટીમને કામ લાગશે આ સલાહ?

વર્લ્ડ કપ 2023ના ક્નોકઆઉટ મુકાબલા હવે બસ થોડા દિવસોમાં શરુ થવાના છે. ભારતે સેમિફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે અને મોસ્ટલી સંભાવના એવી છે કે સામે ન્યૂઝીલેન્ડ ટકરાશે. ભારતે 8 લીગ મેચ રમી છે અને તમામ જીતી લીધી છે તેમનો આ વિજય રથ કોઈ ટીમ અટકાવી શકી નથી. હવે એક નેધરલેન્ડ સામેની મેચ પછી ભારત સેમિફાઈનલ રમવા ઉતરશે.

આ મહા મુકાબલા અગાઉ ઓસ્ટ્રેલિયાના લેજન્ડ પૂર્વ બેટર એડમ ગિલક્રિસ્ટે ભારતને હરાવવા ગુરુ મંત્ર આપ્યો છે. ન્યૂઝીલેન્ડ ભારતને હરાવવા આ નિતિ અનુસરી શકે છે.

ભારતના અત્યાર સુધીના પ્રદર્શનને જોતા ગિલક્રિસ્ટે વિપક્ષી ટીમને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાની સલાહ આપી છે. તેમણે અહીં રન ચેઝમાં ભારતને કમજોર દર્શાવવાનો પ્રયાસ કર્યો નથી, બલ્કે તેની ચિંતા ભારતીય ઝડપી બોલરોની છે. ગિલક્રિસ્ટ કહે છે કે શમી, સિરાજ અને બુમરાહની ત્રણેય સામે લાઇટમાં રમવું વધુ મુશ્કેલ છે.

ફોક્સ ક્રિકેટ સાથે વાત કરતા એડમ ગિલક્રિસ્ટે કહ્યું, ‘ભારતની અત્યાર સુધીની રમત જોયા બાદ મને લાગે છે કે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી સારી રહેશે. હું એમ નથી કહેતો કે તેમની પાસે રન ચેઝમાં કોઈ નબળાઈ છે, તેમની પાસે વિરાટ કોહલી સૌથી મોટો રન ચેઝ માસ્ટર છે. પરંતુ ભારતીય બોલિંગ આક્રમણ લાઇટ હેઠળ વિરોધી ટીમને જે નુકસાન કરી રહ્યું છે તે ઘાતક છે. સિરાજ, શામી અને બુમરાહ સામે રાત્રે રમવું મુશ્કેલ બની જાય છે. દિવસમાં તેમની સામે બેટિંગ કરવી થોડી સરળ બની શકે છે.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...