Homeજાણવા જેવુંભારતની પ્રથમ બુલેટ ટ્રેનના...

ભારતની પ્રથમ બુલેટ ટ્રેનના લોકો પાયલોટને જાપાનમાં ટ્રેનીંગ અપાશે

મુંબઈથી ગુજરાતના સાબરમતી સુધી 508 કિલોમીટરના અંતરે દોડનારી દેશની વહેલી બુલેટ ટ્રેનના લોકો પાયલોટ (ડ્રાઈવર)ની ભરતીની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.આ પાયલોટોને દુનિયાની સૌથી સુરક્ષીત મનાતી જાપાનની શિન કાનસેન બુલેટ ટ્રેન મેનેજમેન્ટ પાસે ટે્રનીંગ આપવામાં આવશે.

ટ્રેનીંગ પીરિયડ એક વર્ષનો હશે.પાયલોટોને જાપાન મોકલતા પહેલા જાપાની ભાષા પણ શીખવવામાં આવશે.

જેથી ટ્રેનીંગ દરમ્યાન તેમને કોઈ મુશ્કેલી ન થાય. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે જે પણ લોકો પાયલોટ સિલેકટ થશે તેમની પાસે ભારતીય રેલ કે મેટ્રો ટ્રેન ચલાવવાના ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.માનસીક અને શારીરીક રીતે પણ એકદમ સ્વસ્થ હોવો જોઈએ.

2026 સુધીમાં 50 કિલોમીટરનાં રૂટ પર બુલેટ ટ્રેન દોડશે
બુલેટ ટ્રેનના પહેલા તબકકામાં સુરતથી બિલિમોરાવાળા 50 કિલોમીટર પર ટ્રાયલ રન થશે. ઓગસ્ટ 2026 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થવાની આશા છે. 2017 સુધીમાં બુલેટ ટ્રેનની સર્વીસ મોટા રૂટ પર શરૂ થશે.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...