પપ્પુ પેરાશૂટ વેચી રહ્યો હતો.
તે જોર જોરથી બોલી રહ્યો હતો….
પ્લેનમાંથી કૂદો,
બટન દબાવો અને સુરક્ષિત નીચે ઉતરો.
ગ્રાહક : અને જો તમારું પેરાશૂટ ના ખુલ્યું તો?
પપ્પુ : તો હું પૈસા પાછા આપી દઈશ.
😅😝😂😜🤣🤪

દુકાનદાર એક મહિલાને
કપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.
પોતાના ગુસ્સા પર
નિયંત્રણ કરીને છેવટે બોલ્યો
“મને અફસોસ છે કે
હું તમને કપડા પસંદ કરાવી શકીયો નહિ”
મહિલા : કોઈ વાત નહિ,
હું તો એમ પણ
શાકભાજી લેવા નીકળી હતી.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)