Homeમનોરંજનડાન્સ અને સિંગિંગમાં સુપર...

ડાન્સ અને સિંગિંગમાં સુપર ટેલેન્ટેડ ઐશ્વર્યાની લાડલી આરાધ્યા

આરાધ્યા અલગ-અલગ કારણોને લીધે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સામાન્ય રીતે આરાધ્યા લુક્સની કમ્પેયર મોમ એશ સાથે કરવામાં આવે છે.પરંતુ જાની ને ન્વયી લાગશે કે ઐશ્વર્યાની લાડલી આરાધ્યા ડાન્સ અને સિંગિંગમાં સુપર ટેલેન્ટેડ છે. એશ-અભિની દીકરી આરાધ્યાની તસવીરો અને વિડીયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવે છે. આરાધ્યા એ સ્ટાર કિડ્સમાંથી એક છે જે પોતાનું નામ કંઇક અલગ રીતે રોશન કરશે.

સ્ટાર કિડ્સમાં હોંશિયારના લિસ્ટમાં આરાધ્યાનું નામ સૌથી પહેલાં આવી શકે છે. આરાધ્યા બચ્ચન ઇન્ડસ્ટ્રીમાંથી સૌથી પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. આરાધ્યા બચ્ચન 12 વર્ષની થઇ ગઇ છે.

એશ-અભિની દીકરી આરાધ્યાની તસવીરો અને વિડીયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવે છે. આરાધ્યા એ સ્ટાર કિડ્સમાંથી એક છે જે પોતાનું નામ કંઇક અલગ રીતે રોશન કરશે. સ્ટાર કિડ્સમાં હોંશિયારના લિસ્ટમાં આરાધ્યાનું નામ સૌથી પહેલાં આવી શકે છે. આરાધ્યા બચ્ચન ઇન્ડસ્ટ્રીમાંથી સૌથી પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. 12 વર્ષની આરાધ્યા પોતાના ટેલેન્ટથી હંમેશા લોકોને ખુશ કરી દેતી હોય છે.

નાની ક્યૂટી આરાધ્યાના લુક્સને સામાન્ય રીતે મોમ એશ સાથે કમ્પેર કરવામાં આવે છે, પરંતુ આરાધ્યા માત્ર ખૂબસુરતીમાં જ નહીં, પરંતુ મોમ ઐશ્વર્યાની જેમ સુપર ટેલેન્ટેડ પણ છે આરાધ્યા બચ્ચન ડાન્સ, સિંગિંગમાં સૌથી આગળ છે. આરાધ્યાના કેટલાક ડાન્સિંગ અને સિંગિંગના વિડીયો પણ વાયરલ થતા હોય છે. સ્કૂલથી લઇને બીજા કોઇ પણ પ્રકારના ફંક્શનમાં આરાધ્યા પરફોર્મ કરતી હોય છે.

ઉલ્લેખનીય છે કે આરાધ્યા બચ્ચનના એક વિડીયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી દીધી હતી, જેમાં આરાધ્યા મોમ ઐશ્વર્યાની બર્થ ડે પર મસ્ત સ્પીચ આપતી જોવા મળી હતી. આ દરમિયાન આરાધ્યાના લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. આ પહેલાં પણ આરાધ્યાએ અનેક સુપોપ પરફોર્મથી ફેન્સને ખુશ કરી દીધા હતા. આમ આરાધ્યાએ 26 જાન્યુઆરીના રોજ સારે જહાં સે અચ્છા અને માં તુઝે સલામ ગીત પર પણ મસ્ત પરફોર્મન્સ કર્યુ હતુ.

નાની ઉંમરમાં આરાધ્યા એક સુપર ટેલેન્ટેડ ગર્લ છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. આરાધ્યા દર વર્ષે એના સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં પરફોર્મ કરતી હોય છે. આમ, આરાધ્યાએ થોડા સમય પહેલાં રણવીર સિંહની હિટ ફિલ્મ ગલ્લી બોયના ટાઇટલ ટ્રેક પર ડાન્સ કર્ય હતો. આરાધ્યાના આ ડાન્સને પણ લોકોએ ખૂબ વખાણ્યો હતો.આમ, વાત કરવામાં આવે તો એશની લાડલી માત્ર સિંગિંગમાં અને ડાન્સમાં જ નહીં, પરંતુ ભણવામાં પણ ખૂબ હોંશિયાર છે. આ સાથે રમત-ગમતની એક્ટિવિટીમાં પણ હોંશિયાર છે. આ દરેક વસ્તુ પાછળની ક્રેડિટ માત્રને માત્ર એશને જાય છે.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...