🧝🏻♂️દેવ : હું દરેક જગ્યાએ હોઈ શકતો નથી.
તેથી,
મેં 🤱🏻માતાની રચના કરી.
🧙🏻♂️દાનવ : હું પણ દરેક જગ્યાએ હોઈ શકતો નથી.
તેથી,
મેં 🧛🏻♀️સાસુની રચના કરી !
😝😜🤣😅🤪😂

🧑🏻ભાઈને 👧🏻બહેન: તમે 👵🏻દાદીમાને તેના જન્મદિવસ પર શું ગિફ્ટ આપવા જઈ રહ્યા છો?
🧑🏻ભાઈ: ⚽️ફૂટબોલ.
👧🏻બહેન: પણ 👵🏻દાદી રમતા નથી.
🧑🏻ભાઈ: મારા જન્મદિવસ પર, 👵🏻દાદીએ 🤯મને 📖ભગવદ ગીતા આપી. ઉસકા ક્યા!
😂🤪😅😝🤣😜
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)