Homeક્રિકેટકપિલદેવે કહ્યું કે મને...

કપિલદેવે કહ્યું કે મને વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવાનું આમંત્રણ નહોતું મળ્યું

કપિલદેવે કહ્યું કે મને વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવાનું આમંત્રણ નહોતું મળ્યું

અમદાવાદ, તા. 19 : આઇસીસી વર્લ્ડકપ-2023માં વર્લ્ડકપ વિજેતા કેપ્ટનોના સન્માનના હેવાલ વચ્ચે ભૂતપૂર્વ ક્રિકેટર અને 1983નો વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન કપિલદેવે જણાવ્યું હતું કે, ફાઇનલ મુકાબલો નિહાળવાનું મને આમંત્રણ નહોતું મળ્યું ! એક મીડિયા હેવાલ મુજબ કપિલદેવે જણાવ્યું હતું કે, હું ઇચ્છતો હતો કે મારી સાથે સમગ્ર ’83ની ટીમના સભ્યો ફાઇનલ મેચ જોવા મેદાન પર જશે, પણ સમગ્ર આયોજનની જવાબદારીના કારણે તેઓ આમંત્રણ આપવાનું ભૂલી ગયા હશે એવું મને લાગે છે.

નોંધનીય છે કે, ફાઇનલ મેચ જોવા માટે ફિલ્મી હસ્તિઓ સહિત અનેક અગ્રણીઓને આમંત્રણ પાઠવાયું હતું તે વચ્ચે કપિલદેવે આ વાત કરી હતી.

Most Popular

More from Author

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ :...

હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે😅😝

બે મિત્રોસાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.પહેલો મિત્ર : સાચો...

એન્જિનિયરિંગનું ફોર્મ ભરતી વખતે😜🤣🤪

એક મહિલા વિધવા પેન્શનનું ફોર્મ ભરવા ગઈ.અધિકારી : કેટલો સમય થઈ...

હવે શું બંગાળીમાં બોલું😅😝😂

એક કલાકથીઘરની બહાર રાહ જોતો પતિ બોલ્યો,અરે હજી કેટલું મોડું કરશે?પત્ની...

Read Now

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ સતત બમ્પર કમાણી કરી રહી છે અને ફિલ્મની બમ્પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વર્ષ 2023માં ઘણી ફિલ્મોએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. રણબીર કપૂરની એનિમલ...

પતિ હોસ્પિટલમાં છે😅😝😂

પત્ની : અરે,આ તમારા માથા પર પાટો કેમ બાંધ્યો છે?પતિ : મારા એક મિત્રએ ધોલાઈ કરી એટલે.પત્ની : તો તમે કેમ કાંઈ ન કર્યું,તમારા હાથમાં મહેંદી લાગેલી હતી?પતિ : મારા હાથમાં તેની પત્નીનો હાથ હતો,અને અમે ભાગી રહ્યા હતા.પછી પત્નીએ એવી ધોલાઈ કરી કેપતિ હોસ્પિટલમાં છે.😅😝😂😜🤣🤪 પત્ની (ગુસ્સા...

શ્રીસંત સાથેના વિવાદ બાદ ગૌતમ ગંભીરની ટીમ લીગમાંથી થઈ બહાર

લિજેન્ડ લીગ ક્રિકેટમાં શ્રીસંત સાથે થયેલ ઝઘડા બાદ ગૌતમ ગંભીર સતત ચર્ચામાં છે. આ વિવાદ બાદ જ્યારે ગંભીરની ટીમ મેદાનમાં ઉતરી ત્યારે બધાની નજર તેના પર જ હતી. જોકે આ વખતે ગંભીર કોઈ ખાસ કમાલ કરી ના શક્યો અને માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો, સાથે...