એક દારૂડિયો એરપોર્ટ પર ઊભો હતો
એક યુનિફોર્મ પહેરેલા વ્યક્તિને જોઇને તે બોલ્યો
અબે, ટેક્સી લઇ આવ!
યુવક- હું પાઇલોટ છું. ટેક્સી ડ્રાઇવર નહીં.
દારૂડિયો- એમ,
તો જા એક હવાઇ જહાજ લઇને આવ.
મારે કોલાબા જવું છે!!
😅😝🤣😂🤪

પતિ પત્નીની વચ્ચે ઝગડો થયો
બન્ને જણાએ સાંજ સુધી એક બીજાથી વાત ના કરી.
સાંજે પત્ની કહ્યું સાંભળો
આમ ઝગડાતા સારા ના લાગીએ આપણે
ક્રોમ્પોમાઇઝ કરી લઇએ.
પતિ- શું કરવું છે બોલ
પત્ની- તમે મોટું મન રાખી મારાથી માફી માંગી લો.
હું મોટું મન રાખી તમને માફ કરી દઇશ.
😅😝🤣😂🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)