વાઇફે એક જાહેરાત વાંચી ફેસ્ટિવલ ઓફર
કોટન સાડી : 10 રૂપિયા
નાયલોન : 8 રૂપિયા
સિલ્ક : 5 રૂપિયા
આટલું જ વાંચીને જ
હરખપદડું વાઇફે પતિને કહ્યું
“100 રૂપિયા આપો મારે શોપિંગ પર જવું છે”
પતિ : તે જાહેરાત ઇસ્ત્રીની દુકાનની છે.
😅😝😂😜🤣🤪
પિતા : બેટા તે ગધેડો જોયો છે
પુત્ર : હા
પિતા : ઉલ્લૂ
પુત્ર : હા
પિતા- તારા ચહેરો બિલકુલ તે બન્ને જોવો છે.
પુત્ર : અચ્છા,
હવે સમજાયું મમ્મી કેમ કહે છે,
તું તારા પપ્પા પર ગયો છે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)