Homeધાર્મિકસોમવારના દિવસે આ ઉપાયો...

સોમવારના દિવસે આ ઉપાયો કરવાથી દરેક કામમાં મળશે સફળતા, જાણો શું છે માન્યતા

 હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર સોમવારનો દિવસ ભગવાન શિવ (Lord Shiva)ને સમર્પિત માનવામાં આવે છે. સોમવારના દિવસે વિધિ-વિધાનથી શિવશંભૂની પૂજા કરવાથી ભોલેનાથ ખુશ થઇને ભક્તો પર કૃપા વરસાવે છે. આવો જાણીએ કયા ઉપાયો દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરીને તમારા કાર્યને સફળ બનાવી શકાય છે…

1. ભગવાન શિવને બિલિપત્ર બહુ પ્રિય છે એટલે સોમવારના દિવસે શિવલિંગ પર બિલિપત્ર ચડાવીને ભગવાન શંકરનું પૂજન કરીને શિવશંભુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ પૂજન દરમિયાન ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.

2. જીવનમાં સુખ-સમૃદ્ધિની ચાહ રાખતા લોકો સોમવારના દિવસે કોઈ શિવ મંદિરમાં જઈને ત્યાં જળ, દૂધ અને ગંગાજળના મિશ્રણથી શિવલિંગનો અભિષેક કરો. ભોલેનાથથી પોતાના સારા સ્વાસ્થ્ય અને પ્રગતિની કામના કરો.

3. મનને શાંત કરવા અને ભયથી મુક્તિ મેળવવા માટે સોમવારના દિવસે સાંજના સમયે ભગવાન ભોલેનાથની મૂર્તિ અથવા તસ્વીર સામે દીપક પ્રગટાવો અને પછી એક આસન પર પશ્ચિમ દિશા તરફ મોં રાખીને બેસી જાઓ. ત્યારબાદ રુદ્રાક્ષની માળાથી ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ કરો. માનવામાં આવે છે કે શિવના મંત્ર જાપથી મનની વ્યાકુળતા શાંત થાય છે.

4. પતિ-પત્ની વચ્ચે પ્રેમ સંબંધમાં મધુરતા લાવવા અને દાંપત્ય જીવનમાં કલેશથી મુક્તિ મેળવવા માટે ભગવાન ભોલેનાથ અને પાર્વતીના મંદિરમાં સોમવારની સવારે ગૌરી-શંકર રુદ્રાક્ષ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે.

5. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે સફેદ, લીલા, પીળા, લાલ કે વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને પૂજા કરો.

6. પૂજામાં ભગવાન શિવને અક્ષત એટલે કે ચોખા અર્પણ કરો. ધ્યાનમાં રાખો કે ચોખાનો કોઈ દાણો ખંડિત એટલે કે તૂટેલો ન હોવો જોઈએ.

7. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યા છે તો, સોમવારે શિવ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો લાભકારી રહેશે. ઘણી વખત પિતૃ દોષના પ્રભાવથી આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે. એવામાં તમે સોમવારની સાંજે કાચા ચોખામાં કાળા તલ ભેળવીને દાન કરો.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...