Homeક્રિકેટઆગામી વર્ષે જુલાઈમાં ભારતીય...

આગામી વર્ષે જુલાઈમાં ભારતીય ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડશે

હાલમાં કટોકટીમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકન ક્રિકેટ બોર્ડ તથા તેની સાથે કરારબદ્ધ બ્રોડકાસ્ટરને રાહત આપતા 2024ના મધ્યમાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાનો પ્રવાસ કરનારી છે અને શ્રીલંકા સામે તે લિમિટેડ ઓવરની છ મેચની સિરીઝ રમશે જેમાં વન-ડે અને ટી20 મેચ સામેલ હશે.બોર્ડના સરકારની દરમિયાનગીરી હોવાને કારણે તાજેતરમાં જ આઇસીસીએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પર પ્રતિબંધ લાદી દીધો હતો.

જેને પગલે શ્રીલંકામાં યોજાનારા અંડર-19 વર્લ્ડ કપનું આયોજન પણ તેમની પાસેથી છીનવીને સાઉથ આફ્રિકાને ફાળવી દેવામાં આવ્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચે અંદરોઅંદર સિરીઝના કરાર હેઠળ આ સિરીઝ નક્કી કરવામાં આવી છે. આઇસીસીએ જોકે બોર્ડને સસ્પેન્ડ કરતી વખતે એ ખુલાસો કર્યો હતો કે તેમની નેશનલ ટીમ (મેન્સ અને વિમેન્સ) બોર્ડના દ્વિપક્ષીય કરાર અંતર્ગત રમી શકશે. 2024ના કેલેન્ડર મુજબ ભારતીય ટીમને જુલાઈ-ઓગસ્ટમાં ત્રણ વન-ડે અને ત્રણ ટી20 મેચ માટે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો હતો. શ્રીલંકન ટીમ 2024માં બાવન ઇન્ટરનેશનલ મેચ રમવાની છે જેમાં દસ ટેસ્ટ, 25 વન-ડે અને 21 ટી20 ઇન્ટરનેશનલનો સમાવેશ થાય છે. તેઓ ટી20 વર્લ્ડ કપમાં પણ રમવાના છે. શ્રીલંકન ટીમ આ વર્ષે ઇંગ્લેન્ડમાં ત્રણ ટેસ્ટની સિરીઝ અને સાઉથ આફ્રિકામાં બે ટેસ્ટની સિરીઝ રમશે.

Most Popular

More from Author

આએ જ પાણીથી તારી તરસ છીપાવી લે…🤣😂🤣

કેટલીક તોફાની છોકરીઓએ કોલેજના નોટીસ બોર્ડપર લાખી દિધુ 50% છોકરાવ મુર્ખ...

“જો બેલ ન વાગે,તો કૃપા કરીને દરવાજો ખખડાવો!”😅😝😂😜

રસ્તામાં એક સુંદર છોકરી જાનુ….જાનુ… કહીને રડી રહી હતી,અને થાંભલા સાથે...

તેના પતિ સાથે ઝગડો કરીને પોતાના પિયર ગઈ છે.😅😝😂

નવા પાડોશીએ પપ્પુને પૂછ્યું : દીકરા,તું કયા પરિવારનો દીકરો છે?છોકરો :...

છેલ્લા 15 વર્ષથી મારુ લોહી પી રહી છે.😅😝😂

મૃત્યુ પછીબે આત્માઓ એકબીજા સાથે વાત કરી રહી હતી.પહેલી આત્મા (બીજીને),આત્મહત્યાના...

Read Now

આએ જ પાણીથી તારી તરસ છીપાવી લે…🤣😂🤣

કેટલીક તોફાની છોકરીઓએ કોલેજના નોટીસ બોર્ડપર લાખી દિધુ 50% છોકરાવ મુર્ખ હોય છે.છોકરાઓ એ જોયુ તો તમને ખુબજ ગુસ્સો આયો.બધાએ મળીને કોલેજમા ધમાલ મચાવી નાખી…કોલેજની પ્રિન્સીપલ મેડમ તરત જ તે નોટીસ બોર્ડને કાઢીનેતેની જગ્યાએ બીજુ નોટિસ બોર્ડ લગાવી દીધું50% છોકરાવ મુર્ખ હોતા નથી.ત્યારે જયને તે છોકરાઓનો ગુસ્સો...

અનંત પોતાના કલ્ચર સાથે જોડાયેલા છે, બોલિવૂડના માફિયાથી રહે છે દૂર: કંગના

બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતેએ અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણીની ભરપૂર પ્રશંસા કરી છે. કંગનાએ લખ્યું છે, અનંતની સારી વાત એ છે કે તે કલ્ચરથી જોડાયેલા છે અને બોલીવૂડ માફિયાથી દૂર છે. ઉલ્લેખનીય છે કે, હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિ-વેડીંગ ફંકશન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે...

“જો બેલ ન વાગે,તો કૃપા કરીને દરવાજો ખખડાવો!”😅😝😂😜

રસ્તામાં એક સુંદર છોકરી જાનુ….જાનુ… કહીને રડી રહી હતી,અને થાંભલા સાથે માથું પછાડી રહી હતી.આ જોઇને પપ્પુએ પોતાની સાઇકલ ઉભી રાખીઅને બોલ્યો,હે ભગવાન આ તે શું કર્યું,આટલી સુંદર છોકરીનું બ્રેકઅપ કરાવી દીધું.આ સાંભળી દૂર ઉભેલી બીજી છોકરી બોલી,ઓહ સેકન્ડ હેન્ડ મજનુ,અહીં ઇન્સ્ટાગ્રામ રીલ્સનું શૂટિંગ ચાલી રહ્યું છે,અહીં...