એક અક્ષર ખોટા હોવાના કારણે
પુસ્તકની 1 મિલિયન કોપી બે દિવસમાં વેચાઈ ગઈ…
.
ખરેખર,
આ ભૂલ તે પુસ્તકના શીર્ષકમાં થઈ હતી…!
.
પુસ્તકનું નામ હતું :
‘એક આઈડિયા જો આપકી લાઈફ બદલ દે’
અને ભૂલથી નામ થઈ ગયું કે :
‘એક આઈડિયા જો આપકી વાઈફ બદલ દે….!
😅😝🤣😂🤪

દિકરો બિયર પીને ઘરે આવી ગયો હતો.
પપ્પા ખીજવાશે એ બીકથી
લેપટોપ ખોલીને વાંચવા બેઠો.
પપ્પાઃ આજે પણ તું પીને આવ્યો છે?
દિકરોઃ ના પપ્પા ના,
હું પીને નથી આવ્યો વાંચી રહ્યો છું.
પપ્પાઃ તો પછી સુટકેસ ખોલીને કેમ વાંચે છે?
😅😝🤣😂🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)