પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવી
છું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?
પતિ : હાં,
મને જીવનનો અર્થ જોઈએ,
જીવન સાર્થક કઈ રીતે થાય છે તે જોઈએ,
આત્માની શાંતિ જોઈએ,
મારે મારું અસ્તિત્વ શોધવાનું છે.
પત્ની (થોડી વાર ચૂપ રહ્યા પછી) : સારું,
કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?
😅😝😂😜🤣🤪
પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે.
હું ત્યાં જવા માંગુ છું.
પત્ની : તમે પણ હદ કરો છો.
સરખી રીતે ચાલી શકતા નથી ને
રેસ કરવાનો શોખ જાગ્યો છો.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)