પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ…
પતિ : હું પણ મરી જઈશ…
પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,
પણ તમે કેમ મરી જશો?
પતિ : કારણ કે,
હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.
😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,
તમે મૂર્ખ છો કે હું?
પતિ (શાંત ચિત્તે) : પ્રિયતમા,
આ વાત તો બધા જાણે છે કે,
તું અત્યંત તીવ્ર બુદ્ધિની સ્વામીની છે.
એટલા માટે એવું ક્યારેય થઈ ના શકે કે,
તું કોઈ મૂર્ખ વ્યક્તિ સાથે લગ્ન કરી લે.
પતિનું નામ
પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)