Homeમનોરંજન6000 KM દૂર ઘૂંટણિયે...

6000 KM દૂર ઘૂંટણિયે બેસીને જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારાને કર્યું પ્રપોઝ, એક ડાયલોગે વાત આગળ વધારી

‘કોફી વિથ કરણ’ના લેટેસ્ટ એપિસોડમાં, કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રાના રોમેન્ટિક પ્રપોઝ વિશે એક રસપ્રદ વાત શેર કરી છે. સાથે અનેક ખુલાસાઓ પણ કર્યા છે. કરણ જોહર અને વિક્કીની સામે પહેલી વખત કિયારાએ ચાહકોને જણાવ્યું કે, સિદ્ધાર્થ મલ્હોત્રાને તેમણે પ્રપોઝ કર્યું હતુ.

કિયારા રોમમાં સિદ્ધાર્થ મલ્હોત્રાના પરિવારને મળી

કિયારાએ કહ્યું હતુ કે, સિદ્ધાર્થ મલ્હોત્રાએ પ્રપોઝ કર્યા બાદ તેમણે કરણ ને ફોન પણ કર્યો હતો.કિયારાએ કહ્યું કે સિદ્ધાર્થે બંને પરિવારો સાથે રોમમાં વેકેશનનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ કોરોનાને કારણે તેની માતા અને પિતા આ વેકેશનમાં તેની સાથે જોડાઈ શક્યા નહોતા.

તેની ફિલ્મનું શૂટિંગ શેડ્યૂલ પૂરું કર્યા પછી, કિયારા રોમમાં સિદ્ધાર્થ મલ્હોત્રાના પરિવારને મળી હતી.

પ્રપોઝ કરતી વખતે સિદ્ધાર્થે કિયારાને ડાયલોગ બોલ્યો

તમને જણાવી દઈએ કે, ફિલ્મ શેરશાહમાં વિક્રમ બત્રા ડિંપલને પ્રપોઝ કરતા જોવા મળે છે. જ્યાં તે દિલ્હીનો સીધો સાદો છોકરો છું કહેતો ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પ્રપોઝ કરતી વખતે સિદ્ધાર્થે કિયારાને આ જ ડાયલોગ બોલવાનું શરૂ કર્યું અને તે જોરથી હસવા લાગી. વીંટી પહેર્યા પછી, કપલ સિદ્ધાર્થના પરિવારને મળ્યા, જ્યાં મલ્હોત્રા પરિવારના સિદ્ધાર્થના પિતા, માતા, ભાઈ અને બહેન બધા હાજર હતા.

કિયારાએ પોતાની લાઈફની સુંદર વાતો કરણ સાથે શેર કરી હતી. ત્યારબાદ કરણ તેને કહે છે સાંચુ કહેજે રિંગ તે પસંદ કરી હતી ને, ત્યારે કિયારા હાનો ઈશારો કરે છે. તેમણે એ પણ કહ્યું કે, તેને જાણ હતી કે, રોમમાં સિદ્ધાર્થ તેને પ્રપોઝ કરશે.

Most Popular

More from Author

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર :...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ...

નારિયેળ ખાધું હતું છાલ સાથે.😅😝😂

પત્ની : તમે કોઈ પણ કામ સારી રીતેનથી કરતા ?પતી :...

તું એકતા કપૂર પાસે જા😅😝😂

ડૉક્ટર : ગભરાઈશ નહીં મુકેશ,આ તારું પહેલું ઓપરેશન છે તો શું...

Read Now

પૂજા સમયે પત્નીએ પતિને પૂછ્યું🤣🤪

પહેલો મિત્ર : મારી પત્ની ખૂબ ગુસ્સો કરે છે.બીજો મિત્ર : મારી પત્ની પણ પહેલા કરતીહતી, પણ હવે નથી કરતી.પહેલો મિત્ર : તેં એવી તે શું કર્યું?મને પણ જણાવ.બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતીત્યારે મેં કહ્યું કે,વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવી જ જાય છે.ત્યારથી તે ગુસ્સો નથી...

એવી એક્ટ્રેસ જેઓએ પોતાનું કરિયર સાઉથની ફિલ્મોથી શરૂ કર્યું, આજે બોલિવુડમાં છે દબદબો

છેલ્લા ઘણા સમયથી 'સાઉથ Vs બોલિવૂડ'નો મુદ્દો ગરમ છે. કેટલાક કહી રહ્યા છે કે 'ભારતીય સિનેમા એક છે' જ્યારે ઘણા સ્ટાર્સ 'કોણ વધુ સારું' પર ચર્ચામાં વ્યસ્ત છે. 'પુષ્પા', 'RRR' અને KGF 2 જેવી સાઉથની ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું હતું તેની સામે ઘણી...

પતિનું નામ પદ્મશ્રી એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.😅😝😂

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ : હું પણ મરી જઈશ… પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,પણ તમે કેમ મરી જશો? પતિ : કારણ કે,હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : સારું બોલો તો,તમે મૂર્ખ છો કે હું?પતિ (શાંત ચિત્તે)...