બે મિત્રો
સાચા પ્રેમ વિષે વાત કરી રહ્યા હતા.
પહેલો મિત્ર : સાચો પ્રેમ
એક દિવસ પાછો જરૂર આવે છે.
બીજો મિત્ર : તારી સાથે એવું થયું છે?
પહેલો મિત્ર : મારા વાળી પણ
પાછી આવી હતી.
પોતાના લગ્નની કંકોત્રી આપતા કહ્યું હતું,
જાનૈયાઓનું સ્વાગત અને
ધ્યાન તારે જ રાખવાનું છે.
😅😝😂😜🤣🤪
પત્ની (પતિને) : જુઓ,
પેલો સામે બેઠેલો માણસ જે દારૂ પી રહ્યો છે,
તેને મેં 10 વર્ષ પહેલા લગ્ન માટે ના પાડી હતી.
પતિ : અરે વાહ…
શું વાત છે તે હજુ સુધી ઉજવણી કરી રહ્યો છે.
હવે પતિના બંને પગમાં ફ્રેક્ચર છે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)