પત્ની : અરે સાંભળો છો,
તમને ફક્ત ઓફિસની જ ચિંતા છે
ઘરની કોઈ ચિંતા જ નથી.
પતિ : કેમ શું થયું?
પત્ની : લાગે છે આપણી દીકરીએ
બહાર કોઈની સાથે સેટિંગ કરી લીધું છે.
પતિ : તને કેવી રીતે ખબર?
પત્ની : આજકાલ તે મોબાઈલ રિચાર્જના
પૈસા જ નથી માંગતી.
પતિ બેભાન.
😅😝😂😜🤣🤪
પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ…
પતિ : હું પણ મરી જઈશ…
પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ,
પણ તમે કેમ મરી જશો?
પતિ : કારણ કે,
હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)