Homeમનોરંજનબર્થ-ડે બૉય વિદ્યુત જામવાલ...

બર્થ-ડે બૉય વિદ્યુત જામવાલ હિમાલયમાં બર્થ-ડે સૂટમાં

વિદ્યુત જામવાલ હાલમાં હિમાલયના પહાડ પર નિરાંતનો સમય પસાર કરી રહ્યો છે. ગઈ કાલે તેનો બર્થ-ડે હતો અને તેણે પોતાના કેટલાક ન્યુડ ફોટો શૅર કર્યા છે. થોડા સમય પહેલાં રણવીર સિંહે પણ ન્યુડ ફોટોશૂટ કરાવીને ટીકા વહોરી લીધી હતી. વિદ્યુતે જે ફોટો શૅર કર્યા છે એમાં એક ફોટોમાં તે નદીમાં નાહી રહ્યો છે. બીજા ફોટોમાં તે ઝાડ પાસે બેસીને ચા બનાવી રહ્યો છે અને વધુ એક ફોટોમાં તે નદીકિનારે બેઠો છે.

આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિદ્યુત જામવાલે કૅપ્શન આપી હતી, ‘હિમાલયની પર્વતમાળામાં હું પાછો ફર્યો છું. ધાર્મિક નિવાસ. ૧૪ વર્ષ પહેલાં જ મેં અહીં આવવાનું શરૂ કર્યું હતું. દર વર્ષે દસેક દિવસ અહીં એકલા પસાર કરવાનો હવે મારા જીવનનો ક્રમ બની ગયો છે.

આલીશાન લાઇફમાંથી સુવિધા વગરના જીવનમાં આવું છું. અહીં મારું એકાંત એન્જૉય કરું છું ત્યારે આપણે કોણ છીએ એ મહત્ત્વનો એહસાસ મને થાય છે. કુદરતી વાતાવરણમાં મારી જાતને શોધું છું. મારા કમ્ફર્ટ ઝોનની બહાર હું પોતાને વધુ કમ્ફર્ટેબલ માનું છું.

હું પોતાને સૅટેલાઇટ ડિશ એન્ટેના રૂપે કલ્પના કરું છું. અહીં એ ઊર્જાનું નિર્માણ થાય છે જેની સાથે હું પોતાને ઘેરી રાખવા માગું છું. ઘરે પાછો આવું છું અને મારી લાઇફના નવા ચૅપ્ટર સાથે નવા અનુભવ માટે તૈયાર થઈ જાઉં છું. સ્થાનિક શેફર્ડ મોહર સિંહે ક્લિક કર્યા છે.’

Most Popular

More from Author

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની :...

પપ્પુએ ટપ્પુને પૂછ્યું😜🤣🤪

પપ્પુનો તેની પત્ની સાથે મોટો ઝઘડો થયો,તેથી તે તેના મિત્રને મળવા...

એક વાર કટ કરી દીધો તો બીજી વાર આવ્યો.😜😝🤪

👩🏻‍🏫ટીચર : 🐜કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે ?👦🏻મનિયો : હું...

Read Now

એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા😜🤣🤪

પત્ની : તમે ઘણા ભોળા છો,તમને કોઈ પણ મુર્ખ બનાવી દે છે. પતિ : હા,શરૂઆત તારા બાપે જ કરી હતી.😅😝😂😜🤣🤪 એક વાર પતિ પત્ની ફરવા જઈ રહ્યા હતા.રસ્તામાં ગધેડો મળ્યો.તેને જોઈ પત્નીને મજાક કરવાનું મન થયું.પત્ની (ગધેડા તરફ ઈશારો કરીને) : જુઓ,તમારો સગવાળો આવ્યો છે,તેને નમસ્તે કરો.પતિ : અરે...

જયપુરની ફેમસ ડુંગળી કચોરી ઘરે આ રીતે તૈયાર કરો, ખાધા પછી બધા વખાણ કરશે.

ભારતગુલાબી શહેર જયપુર તેના ભવ્ય મહેલો અને જીવંત સંસ્કૃતિ માટે જ નહીં પરંતુ તેના સ્વાદિષ્ટ રાંધણ ખજાના માટે પણ પ્રખ્યાત છે. જયપુરમાં ઓફર કરવામાં આવતી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓમાં, ડુંગળી કચોરી સાચી ભીડને ખુશ કરે છે. આ લેખમાં, અમે આ પ્રતિષ્ઠિત વાનગી ઘરે તૈયાર કરવાના રહસ્યો પર પ્રકાશ પાડીશું,...

હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે😜🤣🤪

પતિ (પત્નીને) : આજે મેં,મારો 50 લાખનો વીમો કરાવ્યો છે. પત્ની : આ બહુ સારું કર્યું.હવે મારે વારંવાર કહેવું નહિ પડે કેતમારું ધ્યાન રાખજો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : યાર,બીજા વર્ષનું રિઝલ્ટ આવી ગયું કે છે?બીજો મિત્ર : હા, આવી ગયું છે.અને સાંભળ….હવે મારી સાથે ઈજ્જતથી વાત કરજે.પહેલો મિત્ર : કેમ?બીજો...