છગન : શું કરી રહ્યો છે?
મગન : બદલો લઇ રહ્યો છું.
છગન : કોનો બદલો,
કેવો બદલો?
મગન : સમયે મને બરબાદ કર્યો,
તો હવે
હું તેને બરબાદ કરી રહ્યો છું.
😅😝😂😜🤣🤪
ગલીમાંથી અવાજ આવ્યો
400 રૂપિયામાં આજીવન
બેઠા બેઠા ખાવ,
બહાર જઈને જોયું
તો સાલો ખુરશી વેચી રહ્યો હતો.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)