એક ભણેલી છોકરીના લગ્ન અભણ છોકરા
સાથે થયા.
એક દિવસ તેણીના ગળામાં કૈંક ફસાઈ ગયું.
તે ખાંસી ખાંસી ખાઈ ખાઈને મૃત્યુ પામી.
સંબંધીઓએ પૂછ્યું : આ કેવી રીતે થયું.
પતિએ રડતાં રડતાં કહ્યું : ખબર નહીં
શું થઈ ગયું,
પાણી પણ ન માગી શકી,
વોટર વોટર કહેતા જ મૃત્યુ પામી.
😅😝😂😜🤣🤪
એક પેટ્રોલ પંપ પર મજેદાર બોર્ડ
લગાવ્યું હતું,
તેના પર લખ્યું હતું,
“કૃયા કરીને અહીં ધૂમ્ર પાન ન કરો,
તમારા જીવનની કોઈ કિંમત ન હોય,
પણ પેટ્રોલની કિંમત વધારે છે.”
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)