પતિ પત્ની વચ્ચે લડાઈ થઈ ગઈ.
પત્ની બજારમાં જઈને ઝેર લાવી ને
ખાઈ ગઈ,
પણ તે મરી નહિ, તે બીમાર થઈ ગઈ.
પતિ ગુસ્સામાં બોલ્યો,
સો વાર કીધું છે કે,
વસ્તુઓ જોઈને લાવ્યા કર,
મારા પૈસા પણ ગયા અને કામ પણ
નહિ થયું.
😅😝😂😜🤣🤪
ગઈકાલે હું મુશ્કેલીમાં એકલો બેસીને રડતો હતો,
ત્યારે કોઈએ મને જોયો નહીં.
આજે દારૂની બોટલ લાવ્યો
તો ગામના અડધાથી વધુ લોકો એ જોઈ લીધો,
હવે હું શું કરું તે કહો.
નિષ્ણાતો સલાહ આપે….
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)