Homeમનોરંજનફિટનેસ સાથે નવા વર્ષની...

ફિટનેસ સાથે નવા વર્ષની શરૂઆત કરી વરુણે

વરુણ ધવને ફિટનેસની સાથે નવા વર્ષની શરૂઆત કરી છે. તેણે તેના જિમનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. તે હાલમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કેરળમાં કરી રહ્યો હતો. ત્યાંની સુંદરતાનો તે કાયલ પણ થયો હતો. ત્યાર બાદ તેને પગમાં ઈજા પણ થઈ હતી. જોકે તેણે કેરળનું શેડ્યુલ પૂરું કર્યું હતું. તેણે તેની પત્ની નતાશા દલાલ સાથે ન્યુ યર સેલિબ્રેટ કર્યું હતું અને કૅપ્શન આપી હતી કે ૨૦૨૩ને બાય કહેવા કરતાં ૨૦૨૪ને વેલકમ કરવું જોઈએ.

તેણે ગઈ કાલે જિમનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો જેમાં તે ઑરેન્જ સ્પોર્ટ્સ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે.

Most Popular

More from Author

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી...

બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું…😜😅😝😂🤪🤣

ચિત્રકાર : હુ તમારી પત્ની નોસરસ ફોટો બનાવી દવ…પતી : હા...

બાળક : આંટી મમ્મીએ એક વાટકી ખાંડ માંગી છે.😅😝😂😜🤣🤪

એકવાર એક વૃદ્ધ મહિલા ભીડભાડવાળી બસમાં ચડી.એક પણ મુસાફરે તે મહિલાને...

Read Now

જે કામ માટે લાવ્યા હતા તે પણ ના થયું.😅😝😂😜🤣🤪

માં : બેટા સફરજન ખાઇ લે…બેટા : ના.માં : તો કેળું ખાઇ લે..બેટા : ના.માં : તૂં, તારા બાપ પર જ ગયો છે,તું ચપ્પલ જ ખાશે…😅😝😂😜🤣🤪 પતિ-પત્નીમાં ઝગડો થયો,પતિએ આત્મહત્યા કરવાનું વિચાર્યું અનેબજારમાંથી ઝેર લાવીને તેને ખાઇ લીધું…પરંતુ પતિ મર્યો નહીં,તે બીમાર થઇ ગયો…પત્ની(ગુસ્સામાં બોલી): સો વખત કહ્યું...

જેલમાંથી બહાર આવ્યા પછી એલ્વિશ યાદવે શેર કરી પોસ્ટ, મચી ગઇ હલચલ

યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન મળી ગયા છે. બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશને જામીન પર NDPSની લોઅર કોર્ટમાં સુનવણી થઇ. એલ્વિશને 50-50 હજારના બેલ બોન્ડ પર જામીન મળ્યા છે. ધરપકડના 5 દિવસ પછી એલ્વિશ યાદવ જેલમાંથી બહાર આવ્યો છે. જો કે જેલમાંથી બહાર આવતાની સાથે ચર્ચામાં આવી ગયો...

તું તારા પપ્પા પર ગયો છે.😅😝😂😜🤣🤪

સંતા : યાર કાલે રાતના હું ઘરે મોડો પહોંચ્યો.કેટલી બેલ વગાડી વાઇફે દરવાજો જ ના ખોલ્યો.આખી રાત મેં બહાર સૂઇને નીકાળી.બંતા : તો સવારે વાઇફની ખબર લીધી કે નહીં?સંતા : ના યાર,સવારે યાદ આવ્યું કે તે તો માયકે ગઇ છેઅને ચાવી તો મારા ખિસ્સામાં જ હતી.😅😝😂😜🤣🤪 પિતા :...