મારા🧑🏻 અને મારી 👩🏻પત્નીના 💭વિચારો મળતા હોય છે.
એ કેવી રીતે ?
ટેલિપથી ?
ના. પહેલા એ 🤔વિચારે છે,
પછી હું પણ એ જ રીતે 🤔વિચારું છું.
😍🥰😘
🤓ગાંડાની 🏥હોસ્પિટલમાં એક 👳🏻♀️દર્દીને પોતે 😱ભગવાન હોવાનો વહેમ હતો.
મજાકમાં એક 🧑🏻💼મુલાકાતીએ કહ્યું, તો તો આ સંસાર તમે જ રચ્યો હશે નહિં ?
👳🏻♀️દર્દીએ જવાબ આપ્યો : હા, પણ હું મારા સર્જનથી કંટાળી ગયો છું ને અહીં આરામ માટે આવ્યો છું.
🤪😜🤪😜🤪😜
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)