🧒🏻મોટૂ: ગણિતનો સવાલ પૂછી શકું છું
🧑🏻પતલૂ- હા પૂછો
🧒🏻મોટૂ- જો 👦🏻રોહિતની પાસે 500 રૂપિયા છે
અને પછી 👧🏻અંજલિએ તેમને હળવી મુસ્કાન આપી
તો 👦🏻રોહિતની પાસે કેટલા રૂપિયા બચશે?
🤣🤣🤣🤣
હું ક્યારે કોઈને પ્રપોજ નહી કરતો
ગણિતનો વિદ્યાર્થી છું સાહેબ
બસ માની લું છું કે
ધારો કે..
પેલી મારી છે…🤣🤣🤣🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)