પતિ પોતાની નારાજ પત્નીને મનાવવા માટે
રોજ સાસરિયામાં ફોન કરે છે.
.
એક દિવસ સાસુમાં કહે છે : કેટલી વખત કહું કે,
મારી દીકરી હવે તમારા ઘરે નહિ આવે,
તમે રોજ કેમ ફોન કરો છો?
.
જમાઈ : એવું સાંભળીને સારું લાગે છે,
એટલા માટે.
😅😝😂😜🤣🤪
છોકરી : દાદીમાં સ્કુલ નહિ જાઉં,
રસ્તામાં છોકરા છે-ડ-તી કરે છે.
.
દાદી : બહાના ન બનાવ,
હું પણ તે રસ્તેથી જ રોજ બજારે જાઉં છું.
મારી તો કોઈ છે-ડ-તી નથી કરતું.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)